________________
M
ખુલ્લા પત્ર લખ્યા છે તેના જવાબમાં તેમાશ્રીએ દહેગામ મુકામેથી તેજ દિવસે મેાતીચંદ્ર કાપડીઆને તાર કર્યા છે કે: એ આપેલું વ્યાખ્યાન સાબીત કરવા તૈયાર છું માટે વલવિજયજીને લઇને આવે.
આના જવાબ મી. મેાતીચંદ તરફથી ત્રણ ત્રણ દિવસ વીતી જવા છતાં નહિ આવવાથી આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજીએ ચેતવણીરૂપે નીચેની મતલબના ખીએ તાર તા. ૨૪-૨-૨૮ ના રાજ કર્યો કેઃ—
તમારી ચેલેન્જ તેજ દિવસે એટલે તા. ૨૧-૧૨-૧૯૨૮ ના રાજ સ્વિકારી. વલ્લભવિજયજીને લઇને આવવા તાર કરેલા, પણ ત્રણ દિવસ થયાં કાંઇ પણ જવાબ નહી આ વવાથી હું અત્રે રોકાતા નથી.
મી. મેાતીચંદ્ર કાપડીઆએ તા. ૨૪–૧૨–૨૯ ના રાજ.. આપેલા તારથી જવાય.
તાર મળ્યા, મારી ચેલેન્જ સમજ્યા હોય એમ દેખાતું નથી, કરીથી વાંચા, તમારા નામથી જાહેર પત્રોમાં જવાબ આપે.
૧. આ કેટલી દયાજનક દલીલ છે? એમની ચેલેન્જમાં સમજવાનું શું હતું? કદાચ મી. મેાતીચંદ્રે ધાર્યું હાય કે પૂ. સાગરાનંદસૂરિ મારા જેવી લિષ્ટ ભાષા વાપરવાના હશે, એટલે જાહેર પત્રામાં લખવાનુ સુચવતા જણાય છે. આવા નિર્ણય તા રૂબરૂજ થઈ શકે. શ્રી સાગરાનંદ સૂરિના મી, મેાતીચંદના તારના તાર મારફત જવાબ.
તા. ૨૫–૧૨-૨૮
તા. ૧૪-૧૨-૧૯૨૮ ના • મુંબાઇ સમાચાર' પત્રમાં આવેલા અધુરા રિપોર્ટ ઉપરથી તા. ૧૭–૧૨–૨૮ને રાજ તે ખાટા જાણ્યાં છતાં તા. ૧૯-૧૨–૨૮ ના “ મુંમાઇ સમાચાર ” માં ખરા રિપાટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com