________________
આસ્તિકના કર્તવ્યને જોવાની દિશા, * ધમોને ચેતવણી.
મહારૂં તા. ૧૨-૧૨-૨૮ નું જાહેર વ્યાખ્યાન કે જે તા. ૧૯-૧૨-૨૮ ના મુંબઈ સમાચારમાં આવેલું છે, તેથી વિરૂદ્ધ પડેલાઓને જણાવવાનું કે તે સાબીત કરવા માટે મડે મેતીએ દસોલીસટરને શ્રીમાન વલ્લભવિજયજીને લઈને આવવા ઘણુ તારે કર્યો હતા; તેમાં હારી મતલબ એ હતી કે તેમના જે પ્રતિષ્ઠિત ગૃહ
ની આગળ તઓ ઉપધાનાદિને ધુમાડા તરીકે બેલેતા હતા તેઓને હાજર રાખી નિર્ણય કરાવવો, છતાં તેઓ આવ્યા નહિ; માટે આ લેખથી હજુ પણ બધાને સૂચવું છું કે જે સત્યપણે શ્રીમાન વલભવિજયજી ઉપધાનાદિને ઓં કેઈ દિવસ પણ ધુમાડા તરીકે (નિરર્થક) કેઈની પણ આગળ જણાવ્યા નથી એમ સહી સાથે જાહેર કરે તો હું હારી માન્યતા સુધારૂં.
તા ક. મહારા વ્યાખ્યામાં ઉપધાનાદિ ક્રિયાઓને નિરર્થક માનનારાઓ તથા કેળવણી આપનારી તે સંસ્થાઓ કે જેમાંથી ધર્મહીન લેકે નીકળે છે તે માટેજ ટીકા હતી. ચળવળીઆએ તે વાતને ખોટું રૂપ આપી સાધુ અને કેળવણીને અંગે તે વાત ખેંચી લીધી છે માટે ધમી જીવોએ સાવચેત રહેવું.
કપડવંજ તા. ૧૦–૧–૨૯. લિ. આનન્દસાગર.
સાગરાનંદસૂરિશ્વરજીની ઉદારતાની આ હદ છે. પિતે નિરાભિમાનપણે આમ સત્ય સ્વીકારવા તૈયાર થયા છે પણ સંતાકુકડી કરીને પાછલી રાડ પાડનારા કયી રીતે સત્ય સમજી શકે? કેટલાક શ્રી વિજયવલ્લભસૂરિના ભકતો દલીલ કરે છે કે તેઓ જાહેરમાં લખતા નથી, પરંતુ તે સત્યથી વેગલું છે. તેઓએ ઘણું વખતે પત્રમાં લખ્યું છે. ભક્તિમાં જ્યારે અન્ધતા ભળે છે ત્યારે આવી બાલીશ દલીલો કરાય છે. આમાં શાન્તિને ભંગ કર્યો હતો ? ઉલટું એથી સમાજને સત્યાસત્યનું પૃથકરણ કરવાનું સુલભ થઈ પડે ! જે તેઓએ એવા શબ્દો નજઉચ્ચાર્યો હોય તો એમ જાહેર કરે અને પોતાની કહેવાતી શાતિ પ્રિયતાને નમુને બહાર મૂકે. બાકી ન રહીને તો સમાજમાં ગુંચવાડે ઉભે કરવામાં સહાય પહોંચે છે, એમ અહને લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com