________________
ઠ
છેવટની વિજ્ઞપ્તી.
તમારૂં આ છેલ્લું શસ્ત્ર છે, રહી સહી સત્તાને નભાવવાને અતી હૃદય ચાલક આના છે, પણ એમ સત્તા ન નભે. ઘણા વર્ષા એ જાતની પાપશાહી ચલાવી, જનતા જાગી છે. તમને તે નથી ગમતું તે પણ જનતા જાણી ચકી છે. હવે તે! તમારે આસ્તિક નાસ્તિકના ભેદ પાડવા છે, તેા એક વાત સમજી લે. શાસન તા ભણેલાજ રાખવાના છે. વીર પ્રભુના સંદેશા તેએજ જગતને પહોંચાડી શકવાના છે, તમારે હજી થાડા વખત ગાળા દેવી હાય તેા દઈ લે તમને થાડા વખત પછી તા કેાઇ સાંભળવાનુ નથી.
છેવટે એક વાત કરૂં. અહીં, તમે, કરીને જ્યાં ઉલ્લેખ થયા છે ત્યાં તમારી પતીએ કાંઇ ન ચાલે તે અંધ અનુકરણને પાષનાર સમજવા. કેટલીક ખાખત વિજયવલ્લભસુરિના જાણુની હાઈ હું જવામ ન આપી શકું, પણ તેઓ તેા નીરતર સાવધાન છે. તેઓ ચુકે તેમ નથી અને આવા ગોળીબહારના પ્રતિકાર કરે તેમ નથી.
આપના કાંઈ ખુલાસા આવશે. તેા જરૂર આ વિચારમાળા આગળ ચલાવીશ. દરમ્યાન આપને હજીપણું ચેતવાની અને ઠામ ઠામ ઝગડા વધારવાની વૃત્તિ આ વૃદ્ધયે છેડી દેવાની વિજ્ઞપ્તિ કરીશ. આપના મારા ઉપર ઉપકાર મેં માનેલેાજ છે, પણ જાહેર પ્રશ્ન જાહેર હીતની નજરેજ ચર્ચા શકાય. જૈન કામને ઉંડા ખાડામાં ફેંકી દેવાના આપને ઉપદેશ માન નજ રાખી શકાય તેથી અયેાગ્ય લાગે તેા ખમશે, પણ જનતાને આડે રસ્તે ઢારવાની પ્રથા કૃપા કરીને છેડશે.
પરમપૂજ્ય આગમાદ્વારક આચાય મહારાજ શ્રી સાગરાન’દસુરિશ્વરજીએ મેાતીચંદ કાપડીઆની ચેલેન્જના આપેલા જવાબ.
મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆએ તા. ૨૧-૧૨-૨૮ના “ મુંમાઇ સમાચાર ” માં આચાર્ય મહારાજશ્રી સાગરાન ઇંસુરિશ્વરજીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com