________________
૨૮
તીરસ્કારી કામને જે પછાત સ્થિતિમાં રાખી છે તેજ કેામની અત્યારની પાછી પડતી સ્થિતિને જવાખદાર છે એ વાત હજી પણ સ્વીકારે. તીર્થાદીક કાર્યાં કેળવણીએજ કર્યાં છે.
તીના કામમાં વિદ્યાલયના વિદ્યાથી ઓ આવ્યા નહી એ આપના અપલાપ છે. સંસ્થાને ત્રીસ વરસ થયા નથી પૈસા આપનારે લાભ જોઇને આપ્યા છે અને હજી તેા તેને લાભ લેનાર સ્થિત થતા જાય છે. છતાં એક વાત કહી દેવાની જરૂર છે તીર્થોદીકના કાયો કેળવણીએજ કર્યા છે. અત્યારે પણ કેળવણીજ કરે છે અને તમારે દરરોજ તેનેજ આધાર લેવા પડયા છે અને પડે છે એમાં તમે અને તમારા જેવા શ્રદ્ધાવાળાને ખાટે રસ્તે દોરનારા જેટલી અગવડ કરે છે તેટલી કેમ પછાત રહે છે. હજુ પણ તમારે માત્ર ઉપાશ્રયમાં બેસી ધર્માંતે સમજાવવાને બદલે માત્ર લેાકેાની શ્રદ્ધા ઉપર નીય રહેવુ હાય ! તે પદ્ધતી આપને મુખારક રહેા. અન્ય કામ ક્યાં જતી જાય તે વિચારશેા નહી તેા ધર્મને હાની થશે એ ચાક્કસ વાર્તા છે. સગીરની વ્યાખ્યા.
આગળ ચાલતા તમે સગીરની વ્યાખ્યા મનગમતી કરી છે. કોઈ સારૂ કાયદાનું પુસ્તક જોયું હાત તેા આપ સગીરને સમન્ત આપે આપની મનમગતી વ્યાખ્યામાં ધર્મ પુસ્તકના આધાર મતાબ્યા હાતુ તાપણ વીચાર કરત, પણ આપને તે શ્રદ્ધા ઉપર ભાસે રાખનારને ઉદ્દેશીને કહેવું છે તેને તે પુત્રુ ંજ લાગશે.
જૈન સાધુના ઉપદેશ કેવા હોય ?
પશુ આપ છેવટના કમાલ કરી છે ! આપ શત્રુ તરીકે કેાને ગણેા છે? અને કાયીકના પ્રતીકાર કાયીક રીતે કરવાને ઉપદેશ આપવામાં સાધુતા છે? જૈન સાધુને ઉપદેશ કેવા હેાય ? એની દશા શી હાય ? એની વાતમાં શાંતી કેવી હાય ? આ આપને આદર્શ ! સાદા શબ્દમાં કહીએ તેા લાત મારનારને લાત મારવાને અને ખુન કરનારનું ખુન કરવાને આપના ઉપદેશ છે. જે જૈન ધર્મ અહિંસાનું પાષણ કરનાર છે તેના આચાર્ય હાવાને આપ દાવા કરી છે અને છતા આપ કાયદાને હાથમાં લઈ કાયીક રીતે મારા મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com