________________
આપ હીલ પર હાથ રાખીને કહા આપે કોઇપણું આધુનીક સસ્થામાં લાભ માન્યા છે આપ એકાંત અજ્ઞાનવાદને પાષી રહ્યા છે એમાં આપને અંગત નબળાઇ અને જૈનના મુખ્ય સિદ્ધાંતના નાશ નથી લાગતા ?
આપને તા દોઢસા વર્ષ પહેલાં જે મ ંદતા અને નીરભ્યાસીપણું ચાલતું હતું તે પસંદ છે અને તેથી ભણેલાં સર્વ ‘અગારાજ, લાગશે. પણ એ માન્યતામાં ભ્રમ છે. આપ સંસ્થાએ નહી કરો તા પણ લેાકા તા ભણવાનાજ છે અને શાસન ભણેલાએથીજ ટકવાનું છે આપ જરા પણ ગેર સમજુતીમાં હા તે મનમાંથી વાત કાઢી નાખો કે નીરક્ષર માણસા વરઘોડા કાઢી શાસનને ટકાવે. તમારે હજાર વખત ભણેલાના આશ્રય લેવા પડયા છે અને પડે છે અને તીર્થંના કામા તમારા મને અભણ’ માણસે કર્યા છે એમ માનતા હાતા એમાં પણ છક્કડ ખાએ છે.
હજી ચેતા, સમજો સમાજ ભણેલા ઉપરજ નભશે. સમાજની પ્રગતિ ભણેલાએજ કરશે સમાજની જરૂર એજ વિચારી શકશે અને ધર્મની જાહેાજલાલી તીર્થના સંરક્ષણ અને વર્તમાન પદ્ધતિએ શાસ્ર ના ઉદ્ધાર ભણેલાજ કરશે. એની વગર તમારા આરે નથી અને અત્યારે જે કાંઇ ઉદ્યોત થઇ રહ્યો છે તેમાં પણ ભણેલા વર્ગનાજ હાય છે તમે તેા જ્ઞાનવાદને સમજનાર છે તેથી વધારે લખવાની જરૂર ન હેાય પણ અંગત કારણે સદુપદી સુવ્યવસ્થીત સંસ્થા ઉપર આક્ષેપ કરવા પહેલાં હૃદયને પુછે કે એવું કોઇ કામ કરી શકયા છે ? પાપશાહી દલીલા.
આપને એવા શા શા પ્રસંગો પડયા કે તેથી આપ વિદ્યાલય કે છત્રાલયમાંથી અંગારા પાકે છે એમ કહી શકયા છે ? કદાચ અગવડ પડે તેવા સવાલેના જવાબ ન આપી શકવાની ની ળતાનું એ પ્રદાન હાય તા કાંઈ કહેવાનું નથી બાકી આવી પેાપશાહી દલીલે વીસમી સદીમાં નહેાય અત્યારે જ્યારે જીઆત કેળવણી માટે આખું હીદ તરવરી રહ્યું છે ત્યારે જૈન ફેમમાં ગણી ગાંડી કેળવણી સંસ્થાને તમે કેવી નવાજો છે. એને વિચાર કર્યું ? સંસ્થાને ભાંડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com