________________
ચારીત્ર થગર તે ટાઇ જાય છે તે વાત ખ્યાલ બહાર ગઈ લાગે છે. અબાપુશ્રીના જમાને ખલાસ
અને તમે કયા ધેારણે મહાચારિત્રશાલી અખંડ અભ્યાસી આચાય વિજયવલ્લભસુરિને નાસ્તિક કહી શકે! ? માત્ર તમારા ધારણે ચાલે, તમારી જેમ વરઘેાડાઓ કઢાવે અને (જે) ખેલાવવામાં રસ લે તાજ એ તમારી ગણનામાં આવે! આપને એક વાત કહી દઉં. આવી દલીલના દીવસેા હવે ગયા છે! અત્યારે તે ચારિત્રના વાજા વાગે છે, અત્યારે સેનાને પણ કસ થાય છે, અત્યારે મુલ્યના પણ પાકા હીસાખ થાય છે. ઓગણીશમી સદીની અંધાધુધી ચાલવા ચલાવવાના જમાને ખલાસ થયા છે. ચારિત્રશાળી હાવાના દાવા કરનારને ક્યાં ધેારણે તાળવા તે લેાકેા સમજતા થઇ ગયા છે. આવા જમાનામાં તમે તમારા અમુક અભણુ અથવા અલ્પાભ્યાસી ધનવાન અનુયાયીને રાજી રાખવા ખાતર વલ્લભસુરિજીને નાસ્તિક કહેવા લલથાઈ જાઓ. તમારી એ દલીલ એ મનેાદશા એ પદ્ધતિ આ કામમાં નલે તેમ નથી તમે પોતેજ તેના ભાગ થઇ દુ:ખભરી રીતે આખી સમાજને મહા નુકશાન કરનાર એ દ્વારા થઇ રહ્યા છે તેનું ભાન આપને નથી એજ વાતનુ નવયુગને ખરૂં દુ:ખ થઇ રહ્યું છે. અંગારા કે અગારા.
.
અને તે ખાતર આપ મહાવીર જૈન વિદ્યાલયને અંગારા પકાવનારી સસ્થા કહેવા લલચાઈ ગયા તે પહેલાં આપ આલે છે કે લવા છે. તેના ખ્યાલ રહ્યો લાગતા નથી અગારાને બદલે આપે અંગારા' કહ્યા હાત તેા કાંઈક વ્યાજખી થાત. આખા તુર્કસ્તાનને ઠેકાણે લાવનાર અને કેાચરાની શાલની તમારી જેવી દલીલ કરનારને ઠેકાણે લાવનાર અંગારાને તમે ઓળખ્યા ન હેાય તેા તે દેશના અને કમાલ કરનારનેા ઇતિહાસ જોઈ જશે. પણ તમે તે નહી કરા તમારે આંખા બંધ રાખી ચાલવાના ઉપદેશ કરવા છે એટલે આ ગળ પાછળની પ્રજા ક્યાં જાય છે કે કામી પ્રગતિના તત્કામાંથી સ્વીકાર્ય તત્વ શું છે તે જ્યાં લેવું કે વિચારવુંજ નથી ત્યાં તેને નીર્દેશ પણ નીર્થંકજ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com