________________
પહેલાં એને અભ્યાસ કર ઘટે, એની ગુંચવણે સહાનુભુતીથી વિચારવી ઘટે, એને માટે વિચારક વર્ગ શું ધારે છે તેની તુલના ઘટે. તમારા જેવા “અંગારા” શબ્દ વાપરે ત્યારે એકંદરે કેમને કેટલા વર્ષ પાછું પડવું પડે એ વિચારો અથવા સ્પષ્ટ રીતે કહીશ કે તમારે કેળવણુથીજ વિરોધ છે, તમને ભણેલા ગમતા નથી. તમને લેકે પ્રશ્ન કરે તે પાલવતું નથી. તમે કેળવણીથી નુકશાનજ જુએ છે, જે તમે લેકેને “અભણ” રાખવાનું ચાહતા હે તે ખુલી વાત કરે. દહીં દુધમાં પગ ન રાખે, “અંગારા' શબ્દને કેણું યેગ્ય છે તે કેમ હવે સમજતી થઈ છે અને તે પ્રતાપ કેળવણને છે. તમને નહી ગમે તે પણ લેકે તે ભણવાના છે અને ભણુને તેમના અંગારાને ફેંકી દેવાના છે. એવી શરૂઆત થતી જોતાં કેમ ગભરાઈ ગયા? આપ આગળ વધતા જણો છો કે શ્રાવકેનું પોષણ કરવાનું છે પણ ધર્મને ધ્વંશ થાય તે રીતે નહી. આ આક્ષેપ વિદ્યાલય અને બેડીંગના અંગે જણાય છે આ આક્ષેપ સમજફેરથી થયો છે. વિદ્યાલય કે બેડીંગને આદર્શ ઉચ્ચ છે. આપ હજુ દર્શન ઉદ્યોતના કાળમાં છે, આપ દેશકાળ સમજ્યા નથી, સમજ્યા હો તે પણ આંખ બંધ રાખવામાં આપની મહતા છે. કારણ આપ અંધ અનુયાયીની સંખ્યા પર સામ્રાજ્ય ચલાવારા છો. તમે કઈ સમજીને પુછે કે ભણવવાથી “અંગારા” પાકશે? ભણતરથી ધર્મને ઉત્કૃષ માને છે તેની આ જરૂર બદલ ફરજની ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ માન્ય છે તો ચડાવ્યા કરે તેમાં કોઈ વાંધો લેનાર નથી. તમે લખે છે કે વલ્લભવિજયજી ઉજમણું વરઘોડાને પૈસાને ધુમાડે કહે છે એ તદ્દન ખોટું છે તેઓ જરૂર ધનવ્યયની દીશા દેશકાળને અનુરૂપ કરવા કહે, છતાં જેઓ વરઘોડામાં માનતા હોય તેને નિષેધ ન કરે.
ઉપદેશની પદ્ધતિમાં ફેર હેય પણ જ્ઞાન ઉદ્યોત કામમાં બીજી કેમ કેટલી વધી જાય છે તે વિચારવું ઘટે છે. તમારા જેવો મત રાખવામાં આવે તે રાજ્યક્રારી બાબતમાં પાછા પડીએ અને રાજ્યતારી બાબત કેળવણી વગર બને નહીં એટલે પરીણામે પાછા તમારેજ કેળવણીની સહાય લેવાની રહી. આથી તમે વારંવાર કેળવણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com