Book Title: Aastikonu Karttavya Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Yuvak Sangh View full book textPage 9
________________ 'ગે નાસ્તિકાને સમુદાય સિવાય ચાલતુ નથી, કેમકે કાઈપણ માણસ એકલા મા શાખ અથવા વિષય સુખ ભાગવી શકતા નથી. તેને ખીજાના સાથ જોઈએ છે. એક રાજાને તેને તેની સકળ રીઢિસીદ્ધિ સાથે પણ એકલેજ જંગલમાં મુકે તે તેને ચેન નહી પડે. દરેક જાતના શેખ માટે તેને અનુસરતી વસ્તુ જોઈએ. આસ્તિકાને એવી જરૂર નથી. તે એકલે હાય તા પણ તેને ચાલી શકે. પુણ્ય કરવાં, પાપ તજવા બધું એના હાથમાં છે. તે એકે વસ્તુને પરાધિન નથી. નાસ્તિક શબ્દ અસ્તિક શબ્દ પછી ઉભા થયા છે. પદાર્થનું અસ્તિત્વ હોય તે તેના નાશ થાય, આસ્તિકપણાની બુદ્ધિ પ્રવતે ત્યારે સામાને નાસ્તિકપણું પ્રગટાવવું પડે. જીવા નાસ્તિ કયારે તે કહે કે જ્યારે ખીજો કડે કે જીવા અસ્તિ. આસ્તિકા ઉત્પન્ન થયા પછી વિષય, કષાયાની બહુ મના થઈ. તેની ઉત્પત્તિ છતાં પણ જ્યારે તે ઇરાદા પુર્વક કરવામાં આવે ત્યારેજ નાસ્તિકપણાની ફૈટીમાં ગણાય. જીવ નથી એમ માનીને પુણ્યના રસ્તા બંધ કરવા, ધર્મનાં રસ્તા બંધ કરવા એ નાસ્તિકનું કામ, શાસકારોએ નાસ્તિકને માટે એકજ વાક્ય મુકર્યું છે કે “ સંયમે ભાગ વચના ” આમ કહેનારને નાસ્તિક ગણવા. ખરાબ કામથી ડરવું નથી તે એમ કહે કે પુણ્ય નથી, પાપ નથી ને પરભવ નથી તેને આવું આટલા માટે કહેવું પડે છે કે સારૂં કરવું નથી, ખરાબ કરવુ છે અને તેનું ફળ નથી, પરભવની વાત ઉડાવી દેવી છે, વળી તે પુણ્યને સારૂં માને અને પાપને ખરાબ માને તે અનાચારામાંથી પાછા હઠવુ પડે એ તે એને કરવુ નથી, એક સ્થળે એક ખાવા હતા, લેાકેા તેને તપસ્વી અને નીરમાંહી હેતા. આથી નાસ્તિકના પેટમાં થુળ આવી ધર્મી ની પ્ર શસા જેનાથી ખમાય નહીં તે પણ નાસ્તિકની કાટીમાંજ ગણાય. આરિતકને એવા ખરામ વિચાર આવે તે તે મરવાના પ્રયાસ કરે, મસ્તિકના ખેલવામાં એ લાજ શરમ હાય. નાસ્તિક મતની ઉત્પત્તિ શી રીતે થઈ તેના ખુલાસા કરતાં જ જીાવ્યું કે નાસ્તિક તા વ્હેન કહીને ખેલાવે અને કરે માયડી. તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68