________________
૧
કહ્યું કે બીજી છ’ઢગી નહી હાય તા મારૂં જશે શું? જીરૂ કામ છેડયું એમાં ખરામ શું કરયું ? પણ મારી એ સવાલ છે કે ખીજી જીંદગી હશે તે તારૂં શું થશે એતે કહે કે ભલાં ? તે તુ નથી કહી શકતા તે માનવું પડશે કે બીજી જીંદગી હશે તે તારે તા નરક યાત્રા ભાગવવી પડશે, તું સદાચરણમાં માનતા નથી, કરતા નથી, અને કરવા દેતા નથી એ ત્રણ ગુન્હાની સજા તારે ભગવવી પડશે તેમાંથી બચવાના એકે ઉપાય નથી.” ત્યારે નાસ્તિક ને ચુપ થવું પડયું.
શાસ્ત્રકારોએ કહ્યુ` છે કે કોઈ પણ ખાખતમાંસહ થાય તેા પશુ અશુભ તે નજ કરવું દરેક બુરૂ કામ તજી દેવું જોઇએ, આજ કાલ ના જૈન નામધારી કે બીજા કોઈ નાસ્તિકના આચરણુ કરવાવાળા પણ પાતાને નાસ્તિક કહેવડાવવા તઈયાર નથી પણ તે તે એમજ માનતા હશે કે સયમા ભાગ વહેંચના નાસ્તિ એટલે નથી. પણ મુ નથી ? ક્રીયાપદના કરતા તા જોઇએ ને? જે જીવ પુણ્ય, પાપ, પરભવમાં માનતા નથી, તે નાસ્તિક. નાસ્તિકમાં સયમ નથી, આસ્તિકને રૂવાડે રૂંવાડે સયમ ગમે. પછી પાળી શકે કે ન પાળી શકે એ જુદી વાત.
આજ કાલ આપણે સાંભળીયે છીએ કે નાના છોકરા ખીચારી એણે શું ખાધું, પહેર્યું, એયુ ? આ ચિંતા કાને ? અંદરના નાસ્તિકને. આસ્તિકને તે એ વિચાર આવે કે નાનું બચ્ચું સંયમ ના માર્ગે ચાલી શકે અને હું આવા મેાટા થયા તે પશુ ચેાથું વૃત લઈ શકતા નથી, તીથીએ પણ સાચવી શકતા નથી. આ બધા વિચારા આસ્તિકાને આવે, નાસ્તિકા પાતે વધી ન શકે એટલે વધારાને કેમ તેડવા એજ દાનત રાખે છે.
એક માણસ ધર્મને નથી માનતા તેનામાં શુરાતન ડાવું જોઈએ કે માને તેનામા શુરાતન હોવું જોઇએ ? ધર્મ નહી માનનારા કેડ માધીને મંડી શકે તેા આસ્તિકા કેમ ઉંઘે ? નાસ્તિકના દ્વવારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com