Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ સાગરાનંદ સૂરિને ખુલ્લો પત્ર. તેમણે ફેકેલું રહી ગયેલું છેલ્લું શસ. તે તેમના પોતાનાજ ઉપર પાછુ વળે છે. દાંભીક આસ્તિતા. શુદ્ધ ચારીત્રશાળી આચાર્ય તરફ તીરસ્કાર, કેળવણી વિરોધ અને સંસ્થાઓને અસત્કાર, બાલીશ અપલા૫ અને તુચ્છ કટાક્ષે. એક ખુલ્લી ચેલેંજ, લેખક–રેતીચદ ગીરધરલાલ કાપડીયા સેલીસીટર. તા. ૧૪મી ડીસેંબરના મુંબઈ સમાચારમાં “જૈન સુધારકે સાથે અડકાર કરે” એ મથાળા નીચે સાગરાન દરિનું અમદાવાદ માં આસ્તિકોનું કતવ્ય” એ વિષય પર આપેલા ભાષણને જે સાર પ્રકટ થયે છે તે જે બરાબર હોય તે જેન કેમની પ્રગતીને મહા હાનીકારક અંદર અંદર કુસંપના અને કલેશના બીજ વાવનાર અને જૈન ધર્મના સ્વીકારાયેલા નીપમેને મુળથી નાશ કરનાર હોઈ જેન ધર્મની અને જેનેની પ્રગતીમાં રસ લેનાર કેઈપણ વ્યક્તી એને વગર ચર્ચાએ પસાર કરી શકે નહી. એ ભાપણના સારમાં વ્યર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68