________________
-
૨. ડી. ઝરીન હેન્ડબીલ,
જાહેર ખબર - જેન યુથલીગ તરફથી મેળવવામાં આવનારી સભા બાબતમાં તેના કાર્યકર્તાઓ અને સમાજનું નીચેની બાબત પર ધ્યાન ખેંચાશે કે? * ૧. “મુંબઈ સમાચારના તા. ૧૪–૧૨–૨૮ના દિને પ્રગટ થએલા રિપોર્ટમાં જે શબ્દ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીને મેઢે બોલાયા છે એમ જણાવવામાં આવ્યું છે તે રિપોર્ટ જોખમદાર મંડળ યા જોખમદાર વ્યક્તિ તરફનો છે, અને તે સત્ય જ છે એવી ખાત્રી લીગ તરફથી કરવામાં આવી છે. કે? ૨. શ્રીમાન વિજયવલ્લભસૂરીશ્વરજીના તે રિપોર્ટમાં જણાવેલા વિચારે.
૧. અયોધ્ધાજીનું પ્રાચીન તીર્થ કે જ્યાં હાલની ચોવીસીના પાંચ તીર્થકરેના ૧૯ કલ્યાણક થએલા છે તે બાબતમાં
૨. ઉજમણું, ઉપધાન તથા મહોત્સવ તથા અન્ય શાસન શેભાનાં કાર્યો બાબતમાં જે શબ્દો એમના તરફથી બેલાએલા જણુંવવામાં આવે છે તે શબ્દે તેવણ તરફથી બોલાયા નથી એવો ખુલાસા તેમના તરફથી કરવામાં આવ્યું છે કે?
૩. અને જો એ શબ્દો તેવણ શ્રી તરફથી બોલાયા હોય તે તે વિચારો શાઅસંમત છે એમ તેઓશ્રી સિદ્ધ કરી આપશે એવી વિનંતિ છે અને જ્યાં સુધી ઉપલી ત્રણ બાબતેને નિર્ણય ન થાય ત્યાર પહેલાં જે કાંઈ ડરાવે તથા કેલાહલ જૈન સમાજની અંદર બે જવાબદાર રીતે કરવામાં આવે તે વ્યર્થ છે. તા. ૧૭-૧૨-૨૮ જવેરી બજાર
લિ. - મુંબઈ.
જે. ડી. ઝવેરી આ હેન્ડબીલ મુંબઈની યુથલીગ તરફથી તા. ૧૭–૧૨–૨૮ને દિને બોલાવાએલી સભા પહેલાં છુટું બહાર પડયું હતું તેમજ તે જાહેર રીતે હેંચાતું જોવાયું હતું સત્યની દરકાર કરવી હોય તેજ કાંઈક સક્રિય આદરાયને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com