________________
ખીલે છે. પણ આપણા જીવ ખીલે બધા નથી, દુનિયાદારીમાં અમુક કરજ કયા પછી તે પાછા ભરવાનું લક્ષણ રહ્યું છે એટલે એકદમ દેવું કરાતું નથી તેમ અહીંઆ પુણ્ય બંધાય તે સારું અને પાપ બંધાય તે ખરાબ, અને તેને જવાબ આવતી જીંદગીમાં આ પવાને છે એ વિચારીને પાપ કાર્ય ન થાય તે જોવું રહ્યું. દુનિઆમાં ખાવું, પીવું, ઓઢવું, પહેરવું એ જવાબદારી છે નાના બચ્ચાં સમજે છે. પાંચે ઈદ્રિના વિષયેની જવાબદારી તે બાળક જન્મે છે ત્યારથી તેની થાય છે. તે તેને સગીર શું કરવા કહો છે? વિષયની જવાબદારી ન સમજે તે સગીર કહેવાય. જ્યારે આત્મા પુણ્ય, પાપ, સદગતી, દુર્ગતિ એ બાબતમાં મકકમ થાય ત્યારે તે વિષયમાં કાંઈ પણ લાલસા જરૂર ઓછી કરે, વિષય, માજશેખ, વિ. ને પૈણુ કરશે ત્યારે પાકટ ગણાશે.
- ઉપરથી અસ્તિક અંદરથી નાસ્તિક - આસ્તિક તેનું નામ કે જે વિષયવાસના છેડાવે અને છોડનાર ઉપર બહુમાન રાખે. એની વિરૂદ્ધ બોલનારની ઉપર તમારી આંખ કેમ કરડી થતી નથી? દેવ, ગુરૂ, ધર્મને અને કોઈ પણ વિરૂદ્ધ બોલે તે વખતે તમે ઉપેક્ષા કરો તે જરૂર તમારામાં દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે લાગણું પુરતી નથી. તેની વિરૂદ્ધ બોલનારની સાથે સંબંધ કેમ રહે? એટલાજ માટે કે ઉપરથી આસ્તિક છીએ પણ અંદરથી નાસ્તિક છીએ. તે વખતે રૂંવાડે રૂંવાડા ખડાં થવાં જેઈએ. કેટલાક આ પ્રસંગે કહે છે કે, આપણે વિતરાગને ધમ, સમતા રાખવી જોઈએ, ધર્મ વખતે, ધર્મ ઉપર હુમલા થાય તે વખતે મેન રહે તે સમતાજ નથી.
દુનિઆદારીમાં ખેાળે બેઠેલું બાળક ગાળ ન ખમે, ત્યારે આપણે ભગવાનના સેવક ગણવા માગીએ છીએ તે કેમ ખમીએ? શાસનની દાઝ આપણને કેમ ન રહે? નાસ્તિકોને પ્રાતકાર કેમ કરે તે વિચારીએ..
શત્રુના જેવા જ હથીયાર રાખે તે પ્રતિકાર થઈ શકે. નાસ્તિકે ભાષણ કરી, છાપાં છપાવી, લેખે લખી ચળવળ કરે છે તે વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com