________________
•
શૈક
શરમ કાના ઘરની ? એક નાસ્તિકની મ્હેન માળ વીધવા છે. તેની તેના ઉપર દ્રષ્ટિ ફી, એ ભાઈને વિચાર આવે તે પહેલાં એને વિચાર આવે કે, વિષય વગર એની જીગી કેમ જશે ? અને વિષયા સિવાય બીજા વિચારાજ ન આવે, તે કહે કે એના સંસાર એળે ગયા. પાતાનામાં ખરાબ વિચાર છે તેથી આ બધું ખેલાય છે. મનુષ્યને જન્મ વિષય માટે છેજ નહી, ત્યાગ અને વૈરાગ્ય માટેજ તે જન્મેલા છે. વિષયમાં અંધ બનેલા વ્હેન કે બેટીના વિવેક જોતા નથી. પેલા નાસ્તિકને પાતાની વ્હેન ઉપર ખરાબ દ્રષ્ટિ થઇ. હેને ના પાડી કહ્યુ` કે આથી નરકે જવાય. એ પાપ કહેવાય. નાસ્તિકે આના ઉપાય તરીકે આસ્તિકતા ખસેડવા કહ્યું કેએ બધાં ફાંફાં છે. આજકાલના મનુષ્યા કરતાં તે કાલના મનુષ્યા હાંશીયાર હતાં. અત્યારે તા કેઇ એક વસ્તુ ખાટી કહે તે અધા તેમ માની લે પણ તે વખતની ખાઇએ કહ્યું કે બધાં કહે તે ખાટુ' હાય ? હવે તે નાસ્તિકે બધાનું કહેવુ ખાટુ' ઠરાવવા પેાતાની મ્હેન સાથે સવારે વહેલા ગામના દરવાજા બહાર જઇ રસ્તામાં વરૂના પગલાં પાડી એક બાજુ ઉભા રહ્યો. તે પછી ત્યાંથી જે કાઈ જાય તે કહે કે અહીંથી વરૂ ગયું છે. નાસ્તિકે પેાતાની મ્હેનને કહ્યું કે જો બધા કહે છે કે અહીંથી વરૂ ગયું છે અને તે ખોટી વાત છે. આપણેજ આ પગલાં ચીતર્યા છે. માટે બધાના કહેવા ઉપર ચાલવુ નહી. નાસ્તિકા આવી રીતે પ્રચ કરી સાચાને જુઠા ઠરાવવા પ્રયત્ન કરે છે. અજ્ઞાનીની વાર્તાથી જ્ઞાનીની વાતાને ખાટી ઠરાવવી એ નાસ્તિકાના કામ !
ખાવાની અનુમાદના લેાકેા કરે તે પેલા નાસ્તિકાથી ખમાય નહી, તે એક્દમ ખાવા પાસે ગયા. નાસ્તિક નાસ્તિકપણે વર્તે પણ નાસ્તિક તરીકે એળખાવવા પોતે તૈયાર નથી હાતા તેથી તેણે ખાવાજીના કાનમાં કહ્યું કે, “ બીજી જીંદગી નહી હેાય તેા તમારા શું હાલત થશે ? આવતા ભાવ નહી હૈાય તે કરેલાં તપ વીગેરે ફાગટ જશે. ” બાવાએ વિચાર કર્યા કે આ કેવા નાસ્તિક ! સદાચરણ કરતા નથી, કરવા દેતા નથી અને કરે છે તેની પ્રસ`સા શાંખી શકતે નથી. ખાવાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com