________________
વખતે ઉંઘનારાએ ખુલ્લા નાસ્તિક નહિ પણ પ્રચ્છન્ન નાસ્તિક છે. ક્રોધના આવેશમાં એક માણસ તમારી જોડેના માણસને મારવાને પ્રયત્ન કરે તે વખતે તમે બચાવવા પ્રયત્ન ન કરો તો તમે તમારી ફરજ બજાવતા નથી. જે બચાવી શકે તેણે પિતાની આશક્તિ તે જાહેર કરવી જોઈએ. તમારી જોડેનાનું ખુન થાય અને તમે પોલીસને ખબર નથી આપતા તો શું તમે ગુન્હેગાર નથી કરતા? સરકારે કાયદેહાથમાં લેવાની છુટ આપવાને બદલે ખબર આપવાનું રાખ્યું. બધા કાયદો હાથમાં લે તે ન્યાય ન થઈ શકે. નાસ્તિકને શુરાતન આવે છે અને આસ્તિક ને કેમ શુરાતન નથી આવતું ? તમારા છોકરા ઉપર હુમલે કરનારને દ્વેષને જોશ આવે છે અને તમને રાગને જેશ નથી આવતે ? તે વખતે તે છોકરાની વહારે ચઢે છે તે આમાં કેમ નથી કરતા? દુનિયાદારીના બાપ દીકરાના સબંધ કરતાં આત્મ કલ્યાણ અને આસ્તિકેને અંદર અંદર સંબંધ ઉંચો નથી?
આસ્તિકે પ્રથમ તે નાસ્તિકનું વચન સાંભળવું નહિ. અત્યારે છાપાઓમાં આસ્તિકના ચાર લેખ હોય તે અઢી માણસ વાંચે પણ નાસ્તિકના બે લેખ હોય તે એ સોએ સે ટકા વાંચે આને અર્થ શું? આને અર્થ એ જ કે આસ્તિક ગણુઈને આપણે નાસ્તિકેને પિષનારા છીએ. આપણે સાંભળવું બંધ કરીએ તે તે કેના આગળ કહેશે? અસહકારથી ભલભલાં રાજ્ય હંફાઈ જાય તે તેમની શી ગણત્રી? અસહકાર એ આપણે રેજને અનુભવ છે. કેઈની સાથે વિરોધ થાય તે તરત તેની સાથે બોલવું બંધ કરીએ છીએ. વાત એ છે કે આસ્તિક બનવા માગીએ છીએ પણ નાસ્તિકને પહેલાં વાંચીએ છીએ. દેવદત્તની માને "ળોવાળે કાગળ યજ્ઞદતે દેવદત્તને લખ્યો દેવદત્તને કહીએ કે તે ગાળો-કાગળ-વાંચ, તે શું તે વાંચશે ? નહી જ. તમે કહેશો કે જાણવું તે બધું જ જોઈએ. ત્યારે શું તે ગાળે જાણવા જણાવવાની જરૂર ન્હોતી? જે મારાપણું તેમાં છે તે નાસ્તિકોની બાબતમાં બતાવવામાં નથી આવતું. જ્યાં સુધી દુન્યવી વસ્તુઓ પ્રત્યે જે અભિરૂચી છે તે દેવ, ગુરૂ, ધર્મ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com