________________
૫૫ એક બુંદજળથી એ પ્રગટયા, શ્રતસાગર વિસ્તાર
ધન્ય જીનેને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડાર”—શ્રી ચિદાનંદજી. એટલે આવા આશયગંભીર પ્રવચનસિધુમાંથી અર્થરત્ન ખેળી કાઢવાનું કામ ઊડી વિચાર ડૂબકી મારનારા અવગાહક વિવેચકોનું છે. “રીવારમવીરવિવાર્થ' આ મદમતિ ટીકાકાર વિવેચકે પણ યથાશક્તિ-યથામતિ આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ-રત્નાકરમાં
સુમનંદની ટીકા 'રૂપ ડૂબકી મારી અર્થરને ખાળવાને યતકિંચિત પ્રયત્ન કર્યો છે, તે સુમન સજજનેના મનને આનંદિત કરે!
ગુણે જે કૈ “હાં તે સકલ ગણજે સંતજનના,
અને દેશે કે તે સકલ પણ હું પામર તણા; કરી દોષ દૂર સુગુણ ચરજો હંસ સુમતિ !
અમી દષ્ટિ ધારી સુણે જ ભગવાનદાસ વિનતિ
૫, પાટી રેડ, મુંબઈ,
હું. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
એમ. બી. બી. એસ.
ચૈત્ર વદી પંચમી વિ. સં. ૨૦૦૬
જોw,