________________
દીપ્રાદષ્ટિ: ભવાભિન'દીના લક્ષણ
ક્ષુદ્ર લાદીન મત્સરી, શ તેમજ ભયવંત; ભવાભિન ટ્વી અન્ન ને, આર્ભ અફળવ'ત. ૭૬.
(૨૯૫)
અર્થ:—ક્ષુદ્ર, લેાભી, દીન, મત્સરવત, ભયવાળા, શ, અજ્ઞાની એવો ભષાભિનંદી નિષ્કુલ આરભથી સંયુક્ત હાય છે.
વિવેચન
સસારમાં રાચનારા-રચ્યાપચ્યા રહેનારા ભવાલિન'દી જીવ કેવો હૈાય ? તેના મુખ્ય લક્ષણુ અહીં સૂચવ્યા છે ઃ——
તે ક્ષુદ્ર એટલે કે કૃપણુ, પામર, તુચ્છ હોય છે; કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયને તે બહુ માનનારા હાઇ, તેના આદર્શો ને વિચારણાએ પણ તુચ્છ, પામર, કંજૂસ જેવા અનુદાર ને છીછરા હેાય છે; એટલે તે પાતે પણ તેવો પામર, તુચ્છ, ક્ષુદ્રવૃત્તિવાળા હાય છે. તુચ્છ, ક્ષુદ્ર, ક્ષણિક સાંસારિક લાભથી તે મલકાઈ જાય છે, હર્ષાવેશમાં આવી કાકીડાની જેમ નાચવા કૂદવા મડી જઇ પેાતાની પામરતાનું પ્રદેશðન (Vanity fair) કરે છે! અને રખેને તે ચાલ્યા જશે એમ જાણી તેને કૃષ્ણની જેમ સાચવી રાખવા મથે છે! પણુ આત્માની અનંત ગુણુસંપત્તિનું તેને ભાન પણ નથી !
ક્ષુદ્ર-લાભી
તે લાભતિ-લાલી હાય છે. તે સદાય લાભમાં રતિ-પ્રીતિવાળા હાય છે, એટલે કે મને લાભ સદાય મળ્યા કરે એવો તે લેાભી-લાલચુ હાય છે. પાંચ મળે તેા પચીશ, પચીશ મળે તે સા, સા મળે તા હજાર, હજાર મળે તેા લાખ, લાખ મળે તે ક્રોડ, ક્રોડ મળે તેા અબજ, –એમ ઉત્તરાત્તર તેના àાભનું પ્રમાણ વધતું જાય છે. દીનતાઇ હાય ત્યારે તે પટેલાઇ ઇચ્છે છે, પટેલાઈ મળે એટલે તે શેઠાઇ ઇચ્છે છે, શેઠાઈ મળે એટલે મ'ત્રિતાઇ ઇચ્છે છે, મત્રિતાઈ મળે એટલે નૃપતાઇ (રાજાપણું ) ઇચ્છે છે, નૃપતાઈ મળે એટલે દેવતાઈ ઇચ્છે છે, દેવતાઇ મળે એટલે ઇંદ્રતાઇ ઇચ્છે છે.' એમ તેના લેાભને થેલ નથી. જેમ લાભ વધે તેમ લાભ વધતા જાય છે.
અને આવો લેાભી-લાલચુ હાવાથી તે યાઁચાશીલ એટલે કે યાચના કરવાના સ્વભાવવાળા, માગણુવૃત્તિવાળા ભીખારી હાય છે, કારણ કે સાંસારિક વિષયની ભૂખથી પીડાતા હોઇ, તે ભૂખ ભાંગત્રાને માટે—વિષય બુભુક્ષાને ટાળવાને માટે તે ‘નિપુણ્યક રક' કરમાં ઘટપાત્ર લઇને
દુઃખીએ, (એટલે કે ખીજાતુ ભલું દેખીને દુ:ખી થનારા), મચત્રાત્—ભયવાન, નિત્ય ભીત, સદા હરનારા, માટ: શઠ, માયાવી, કપટી, બન્ન:-અજ્ઞાની, મૂર્ખ, મજામિનની--ભવાભિન'દી, સંસાર બહુમાની, સસારને બહુ માનનારા, ચાર્—એવા હોય તે, નિન્દ્વારમલનતા-નિલ આર્ભથી સંગત–સંયુક્ત હોય,——સ ત્ર અતત્ત્વાભિનિવેશને લીધે.