________________
(૩૧૪)
યોગદૃષ્ટિસસુ થય
ગણીએ છીએ, ને તેની મૂર્ખતા પર હસીએ છીએ. તેા પછી આ તેા અમૂલ્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક એવા આત્મામાં પાપલ નાંખી તેને મિલન કરવા, તે તેા કેટલી અષી મૂર્ખતાનું કામ ગણુવુ જોઇએ ? ખરેખર ! વિષયાસક્તિથી પાપધૂલિ આત્મામાં નાંખનારા માહમૂઢ ભવાભિન'દી જીવા ભૂખ, દિવાના, પાગલ જ છે, ગાંડાની ઇસ્પિતાલને લાયક મનુષ્યા જ છે. કારણ કે તેઓ મેહુમદિરાથી મસ્ત થઇ ઉન્મત્ત બન્યા છે !
“ પીવા મોમયીતિમાં જ મામુન્મત્તીમૂત જ્ઞાત્ । ’—ભહિર.
દાખલા તરીકે—
धर्मवीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३ ॥
કર્મી ભૂમિમાં લહી પરમ, ધ બીજ નર જન્મ; તસ સત્ ક કૃષિ વિષે, મંદ કરે ન પ્રયત્ન, ૮૩,
અથ ઃ—કર્મભૂમિમાં પરમ ધબીજરૂપ મનુષ્યપણું પામીને, એની સત્કર્મ રૂપ કૃષિમાં (ખેતીમાં) અલ્પ મતિવાળાએ પ્રયત્ન કરતા નથી.
વિવેચન
“ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યા,
તાયે અરે ! ભવચક્રના આંટા નહિ' એકે ટળ્યા.” —શ્રીમદ્ રાજચ દ્રજીપ્રણીત મેાક્ષમાળા ક ભૂમિમાં ધબીજની સત્ ક્રમ ખેતી.
ધર્મની પ્રાપ્તિમાં ખીજરૂપ પ્રધાન કારણુ-પરમ ધમ બીજ મનુષ્યપણુ છે. ખીજ હાય તા જ અંકુર ફૂટવાના સ`ભવ છે, કારણ કે મનુષ્યપણું હાય તેા જ બીજા આનુ ષગિક કારણાના જોગ ખની શકે છે, અને મનુષ્યપણામાં જ પૂર્ણ સદ્વિવેકના ઉદય થઈ મેક્ષના રાજમામાં પ્રવેશ થઇ શકે છે,-ખીજા કોઈ દેહથી મેક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી. એટલા માટે આ માનવ દેહ સર્વાંથી ઉત્તમ છે. જ્ઞાનીઓ કહે છે કે ઘણા ઘણા પુણ્યના પુજ ભેગા થાય-માટે પુણ્યરાશિ એકઠો થાય, ત્યારે આ મનખા અવતાર મળે છે, આ માનવદેહ પરમ દુર્લોભ છે. આવું મનુષ્યપણુ પણ પુણ્યોગે મળ્યું હાય, પશુ
વૃત્તિ:-ધર્મવીન-ધર્મ બીજ, ધમ કારણુ. પં-પર, પ્રધાન, કાવ્ય-પ્રાપ્ત કરી; તે કયું ? તે કેમનુષ્ય --મનુષ્યપણું. કર્યાં? તા-મૂમિપુ-ભરત આદિ કાઁભૂમિએમાં. શું? તે કેસમેંદી-સત્ કર્મ કૃષિમાં, ધમ' ખીન્નધાન આદૃિરૂપ સત્કમની ખેતીમાં, લક્ષ્ય--માની, આ ધમખીજની, ન પ્રયત્તોડqનેધલઃ-અપમતિવાળા પ્રયત્ન કરતા નથી.