Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 385
________________ દીમાદષ્ટિ : ૭ વિષયાસક્તિના દારુણ વિપાક (૩૧૯) મનમથ વશ માતંગ જગતમેંપરવશતા દુઃખ પાવે રે, રસના લુબ્ધ હોય ઝખ મૂરખ, જાળ પડે પછતાવે રે.... વિષય વાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે. પ્રાણ સુવાસ કાજ સુન ભમરા, સંપુટમાંહે બંધાવે રે તે સરોજ સંપુટ સંયુક્ત કુન, કરીકે મુખ જાવે રે....વિષયક રૂપ મનહર દેખ પતંગ, પડત દીપમાં જાઈ રે; દેખે યાકુ દુઃખ કારનમેં, નયન ભયે હે સહાઈ રે....વિષયશ્રેત્રેદ્રિય આસક્ત મિરગલા, છિનમે શિશ કટાવે રે, એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે રે....વિષય પંચ પ્રબળ વતે નિત્ય જાકું, તાકહા ક્યું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવ રહીએ રે....વિષય.” –શ્રી ચિદાનંદજી આમ હોવાથી જ્ઞાની પુરુષોએ આ વિષય સુખને નાગની ફેણનીઝ અથવા કિપાકફલની ઉપમા આપી છે, અને તેને કુસુખ-અસત્ સુખ કહ્યું તે યથાર્થ છે, અથવા તે જેના પરિણામે દુ:ખ છે તે વાસ્તવિક રીતે સુખ જ નથી, દુ:ખ જ છે. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ. – શ્રીમદ્ રાજચંદ્રજી આને અત્રે તુચ્છ ને દારુણ કહ્યું તે યથાયોગ્ય છે. કારણ કે તે તુચ્છ, સાર વિનાનું ને જગતની એક જેવું છે. જે પુદ્ગલે અનંત જીવોએ વારંવાર ભેગવ્યા છે, તેના ઉચ્છિષ્ટ–એઠા એવા પુદ્ગલ પરમાણુઓના ભેગથી વિષયા“figો વાળ સક્ત-ભવાભિનંદી જીવ આનંદ માને છે ! ને તેવા ઝાંઝવાના જલ જેવા તમઃ” તુચ્છ કુસુખ પાછળ દોડી સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે, ધર્મકર્તવ્યરૂપ સપ્રવૃત્તિ છેડી દે છે ! એ માટે શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યજી ખેદ વ્યક્ત કરે છે–અરે ! આ તમને, અજ્ઞાન અંધકારને ધિક્કાર હે! કે જેને લઈને આ જીવ પિતાનું ભાન ભૂલી જઈને આમ વિપરીત પ્રવૃત્તિ કરે છે, ખોટું આચરણ કરે છે. આમાં એ બિચારાને દોષ નથી, પણ તેના મેહનીય કર્મને દેષ છે. તે જ અંધકારરૂપ હોવાથી, તેને સાચી દિશા સૂઝતી નથી, સાચે માર્ગ ભાસતો નથી, એટલે મુંઝાઈ જઈ તે સમાગ છડી ઉભાગે જાય છે. ૪ “મા મુકામr: Hઇ: વાળવાળિઃ | Rામાના બનાવો સંસારે વિયાપ !”–ી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ,

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388