________________
(૩૧૨)
યોગદૃષ્ટિસમુચ્ચય
તૃષ્ણા વધતી જાય છે. ઈંધનથી મળતણથી અગ્નિ જેમ ક્ષીણ થતા નથી, તેમ વિષયેાથી કામ ક્ષીણ થતા નથી, ઉલટા વિશેષ ખળવાન બની વૃદ્ધિ પામે છે. કારણ કે અનંત વાર પ્રાપ્ત થયા છતાં જાણે કદી પ્રાપ્ત ન થયા હેાય એવા ભ્રમને લીધે કામાગાને વિષે મૂઢ જનની ઇચ્છા ઉપશમતી નથી !+'
પછી તેને દૈવાનુયાગે-સદ્ભાગ્યના ઉદયથી કેઇ સદ્ગુરુરૂપ સવૈદ્યને આકસ્મિક ભેટ થઇ જાય, તેા તે વિષયેચ્છારૂપ ખજવાળ-ચળનેા સાધન–ઉપાય (પુણ્યરૂપ) પૂછે છે, અને તે પણ વિષયસાધનથી જ થાય એમ ઇચ્છે છે. એટલે શ્રી સદ્ગુરુ તેને કહે છે-હે ભદ્ર ! આ ખજવાળ ખજવાળ શું કરે છે? ચાલ, હું ત્હારા આ ખજવાળના મૂળરૂપ ભવરેગ જ અલ્પ સમયમાં મટાડી દઉં, આ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિફલાનુ' તું સેવન કર, એટલે આપે।આપ તે ખજવાળ પણ એનું મૂળ કારણ દૂર થતાં મટી જશે.
ઈચ્છા
પણ તે મેહમૂઢ જીવ વળતુ એમ ખેલે છે-હે મહાનુભાવ ! મ્હારા એ રાગ છે રહ્યો ! મ્હારે તે આ મારી વિષયેચ્છાની ખજવાળ-ચળનુ સાધન જોઈ એ છે, તે ખણવામાંજ -તેને ખેાઢી નાંખવામાંજ મને તે મીઠાશ લાગે છે, માટે તેને ખાધ વિષય સાધન ન આવે એવું સાધન હોય તા કહેા. આમ તે વસ્તુતત્ત્વથી અનભિજ્ઞઅજાણ હોઇ, ભાગસાધનામાં આસક્ત રહી, ભવરોગનું નિવારણ ઇચ્છતા નથી, અને વિષયને જ ઈષ્ટ માની તેમાં જ રચ્યાપચ્યા રહે છે, તેમાંજ નિમગ્ન થાય છે, તેમાં જ ડૂબી જાય છે! અને આમ તેની ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી, તે એટલે સુધી કે ઉંમર પાકી ગઇ હોય, પેતે ઘરડાખખ છૂટ્ટા ખેલ જેવા થઈ ગયા હોય, છતાં વિષયાભિલાષના અતિરેકથી પુન: જુવાનીનું જોમ પ્રાપ્ત કરવાને તે વાજીકરણ’ પ્રયાગ,ધાતુપુષ્ટિના વૈદ્યક પ્રયાગ કરે છે, રસાયન સેવે છે, ને ઘેાડા જેવી તાકાત મેળવવા ઈચ્છતા તે વિષયના ગધેડા અને છે! આશા જીણુ થતી નથી, તે જ જીર્ણ થાય છે! વય જાય છે, પણ વિષયાભિલાષ જતેા નથી !!
:
ભારા ન લીળું થયમેવ નીĪ'—શ્રી ભર્તૃહરિ.
‘ગતું થયો નો વિષય મિહાષ: ।'—શ્રી રત્નાકર પચીશી
+
" विषयैः क्षीयते कामो धनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धते ॥ अप्राप्तत्वभ्रमादुचैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ।। "
શ્રી યોાવિજયજીકૃત અધ્યાત્મસાર,
" न हि केनाप्युपायेन जन्मजातङ्कसंभवा । विषयेषु महातृष्णा पश्य पुंसां प्रशाम्यति” ॥ શ્રી શુભચ’દ્રાચાર્ય કૃત શ્રી જ્ઞાનાર્ણવ