Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 364
________________ (૨૯૮) યાગબ્લિસમુચ્ચય પર'પરા ચાલુ રહે છે, કારણ કે રાગદ્વેષાદિનું આ ભવાભિનંદીને પ્રખલપણું હાય છે. આમ ભવાભિનંદી બિચારા જે કાંઇ ધર્મકરણી કરવા જાય છે, તે પણ તેને નિષ્ફળ થઈ પડે છે!—આવા આ ભવાભિનંદી જીવ, સ`સારને અભિનંદનારા-અહુ માનનારા, સસારમાં રાચનારા, સ'સારમાં રચ્યાપચ્યા મશગૂલ–તન્મય રહેનારા, સ'સારના કીડા હાય છે. “લે।ભી કૃપણ દયામણેાજી, માથી મચ્છર ઠાણુ; ભવાભિનઢી ભય ભર્યાંજી, અલ આરંભ અચાણુ....મન. ”—ચેા. ૬. સજ્ઝાય ૪-૯ * જો ખરેખર એમ છે, તેથી શું ? તે માટે કહે છે— इत्य सत्परिणामानुविद्धो बोधो न सुंदरः । तत्संगादेव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥ ७७ ॥ ચુક્ત અસત્ પરિણામથી, ખાધ ન સુંદર એમ; તાસ સગથી જ નિયમથી, વિષપૃષ્ઠ અન્ન જેમ. ૭૭ અઃ—એમ અસત્ પરિણામથી અનુવિદ્ધ-( સંકળાયેલા ) મેષ, તેના સગથકી જ, નિયમથી સુંદર નથી,-વિષમિશ્રિત-વિષથી ખરડાયેલા અન્નની જેમ. વિવેચન ઉપરમાં જે ભવાભિન'દીના લક્ષણુ ખતાવ્યા, તે ઉપરથી શું ફલિત થાય છે, તે અહી સ્પષ્ટ કર્યું છે. ભવાભિન'દીના-સ’સારથી રાચનારા જીવના જે જે પરિણામ હાય છે, તે અસત્ હેાય છે. એટલે તેને જે કાંઇ સ્થૂળ મેધ હાય છે, તે પણ અસત્ પરિણામ અસત્ પરિણામથી અનુવિદ્-સંકળાયેલા-જોડાયેલા હેાય છે. સેાયમાં યુક્ત બાધ પરાવાયેલા દેારાની જેમ, તેનેા મેધપણુ અસત્ પરિણામમાં પરાવાયેલા છે, એટલે અસત્ પરિણામના સંગ થકી જ તેના તે આધ પણ નિયમથી અસત્ હેાય છે, સુ...દર-સારા નથી હાતા, રૂડા-ભલા નથી હાતા. કારણ કે જેવા સંગ તેવા રંગ લાગે છે. આમ અસત્ પરિણામને લીધે તેના મેધના બધા ઘાણુ બગડી જાય છે. અત્રે વિષથી ખરડાયેલા, સ્પર્શાયેલા, ભેળ અસત વૃત્તિ:—કૃતિ—એમ ભવાભિનંદી પરિણામ સતે—આના અસત્ પરિણામપણાને લીધે, અતળિાનાવિદ્ધઃ-અસત્ પરિણામથી અનુવિદ્વ, પરાવાયેલા, જોડાયેલા, સંકળાયેલા, કોષઃએધ,સામાન્યથી, 7 સુંદ્દ:સુ ંદર નથી. શા કારણથી ? તે કેત્તરજ્ઞજ્ઞાàવ-તેના સંગથકી જ, વિવક્ષિત અસત્ પરિણામના સંબંધથકી જ, નિયમા—નિયમથી, કાની જેમ ? તા કે વિષનુંવ્રુત્ત્તાજ્ઞવતૂ-વિષસ'પૃક્ત અન્નની જેમ, વિષયથી સ્પર્શાયેલા-ખરડાયેલા અન્નની જેમ. એમ નિર્દેશ”ન માત્રદૃષ્ટાંત માત્ર છે.

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388