________________
(૨૪).
યોગદક્ટિસમુચ્ચય વળી આ અદ્યસંવેદ્ય પદ સમાપથી સમાકુલ હોય છે, એટલે કે આમાં એક વસ્તુનું બીજી પર આરોપણ હેય છે, ઉપચાર હોય છે, એકની ટેપલી બીજાને માથે
ઓઢાડવામાં આવે છે, પરવસ્તુમાં સ્વનું–પિતાનું આરોપણ કરાય છે, સમારેપ સ્વવસ્તુમાં પરનું આરોપણ કરાય છે. એટલે અવેદ્યસંવેદ્ય પદમાં સ્થિતિ સમાકુલ કરતે ભવાભિનંદી જીવ પરવસ્તુને પિતાની માની બેસે છે, દેહાદિમાં
આત્માને અધ્યાસ-આત્મબુદ્ધિ કરે છે, બીજાની બેઠક ઉપર પતે ચઢી બેસે છે, પારકી ગાદી પિતે પચાવી પાડે છે ! આત્મા પોતે જ સુખસ્વરૂપ છતાં તે સુખને આરોપ પુદ્ગલ–વિષયમાં કરે છે ! અને તે સમાપની આકુલતાનું ફલ પણ પતે આકુલતામય દુઃખસ્વરૂપે ભેગવે છે!! કારણ કે આ સમારે પણ મિથ્યાત્વદેષથી અપાયગમનાભિમુખ-નરકાદિ અપાય પ્રત્યે જનારા જીવને હોય છે, તેથી આત્મસ્વરૂપની હાનિરૂપ અપાય થાય છે, અને નરકાદિ અપાયની પ્રાપ્તિથી આકુલતારૂપ દુઃખ ઉપજે છે.
આ જે સમારે પણ ઉપચાર છે તે વ્યવહાર નયનો વિષય છે. એટલે અદ્યસંવેદ્ય પદવાળે જીવ વ્યવહાર પ્રધાન દષ્ટિવાળે હોય છે. અને વ્યવહારમાં જ જેની દષ્ટિ રહ્યા
કરે છે, તેને નિશ્ચયરૂપ પરમાર્થને લક્ષ થતું નથી, તે તે વ્યવહારના વ્યવહારે “કાંઈ અનંત ભેદરૂપ કુંડાળામાં જ રમ્યા કરે છે, ચક્રાવામાં જ ભમ્યા કરે છે, ન આવે પણ તેને એક નિશ્ચયરૂપ અખંડ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, કારણ કે હાથ રે ઉપચારરૂપ–સમારે પરૂપ વ્યવહારને જ લક્ષ રાખ્યા કરે, તેના હાથમાં
કાંઈ વસ્તુ આવતી નથી; એક પરમાર્થને જ લક્ષ રાખી જે પ્રવર્તે, તેને જ વસ્તુગતે વસ્તુ પ્રાપ્ત થાય છે,-જેમ વેધસવેદ્ય પદવતને થાય છે તેમ.
પરમારથ પંથ જે વહે, તે જે એક સંત રે; - વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે-ધરમ પરમ અરનાથને
વ્યવહારે લખ દેહિલે, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, રહે ન દુવિધા સાથ રે-ધરમ” શ્રી આનંદઘનજી.
આવું સમાપવાળું અઘસવેદ્ય પદ મિથ્યાત્વદેષથી ઉપજતું હોઈ ગલત છે, મિથ્યા છે, મિથ્યાભાસરૂપ છે, અને તેનું પાત્ર ભવાભિનદી જીવ છે.
ભવાભિનંદીનું લક્ષણ કહે છે –
क्षुद्रो लोभरतिर्दीनो मत्सरी भयवान् शठः ।।
अज्ञो भवाभिनन्दी स्यानिष्फलारम्भसंगतः ॥ ७६ ॥ કૃત્તિ–- શુદ્ધ, કૃપણ, સામતિ:-લાભરતિ, લાભમાં રતિતિવાળા, લેબી, પાંચાશીલ ( માગણ સ્વભાવવાળ ), નદીન, સદાય અકથાશુદશી', મરત-મત્સરવંત, પર કલ્યાણમાં દુઃસ્થિત