________________
(૨૭૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
અત્યંત ચિત્તપ્રસન્નતાથી પ્રવર્તે છે. અને જેમ પાણીનુ પૂર કયુ શકાતું નથી, તેમ સમ્યગ્દષ્ટિને આ સત્સાધન પ્રત્યેના અત્યત વેગ-સંવેગ-અદમ્ય ઉત્સાહ શકયો રાકાતા નથી.
"6 'यथा सम्यक्त्वभावस्य संवेगो लक्षणं गुणः । स चोपलक्ष्यते भक्तिवात्सल्येनाऽथवार्हताम् ॥
66
66
મહર્ષિ અમૃતચદ્રાચાર્ય છકૃત પંચાધ્યાચી,
કારણથી કારજ હુવે, એ શ્રી જિન મુખ વાણુ....જિનવર !
પુષ્ટ હેતુ મુજ સિદ્ધિના, જાણી કીધ પ્રમાણુ....જિનવર ! ”—શ્રી દેવચ'દ્રજી,
''
જિનસે ભાવ વિના કબૂ, નહિ છૂટત દુઃખદાવ.”—શ્રીમદ્ રાજચંદ્રજી,
આમ વેદ્યસ’વેદ્ય પદના પ્રતાપે, ઉપરોક્ત ત્રણે અમાં સવેગની પ્રાપ્તિ હોય છે. એટલે આ સભ્યષ્ટિ મુમુક્ષુ આત્માથી જીવ અત્યંત સંવેગથી અત્યંત અત્યંત વેગથી સંસારથી દૂર ભાગે છે, અત્યંત સવેગથી મેાક્ષ પ્રત્યે દાડે છે, અત્યંત સંવેગથી પરમેાલ્લાસથી –પરમ ભક્તિરાગથી જિનભક્તિ આદિ મેાક્ષસાધનને આરાધે છે. અને આમ વેધસ વેદ્યપદની પ્રાપ્તિ થઇ હેાવાથી, તથા સવેગાતિશય ઉપજ્યેા હેાવાથી, ઉપરમાં કહી તે તતલાહપદન્યાસ જેવી પાપપ્રવૃત્તિ કદાચ હાય તા હાય; અને તે પણ ચરમ-એટલે છેલ્લી જ, છેવટની જ હેાય છે, હવે પછી ભવિષ્યમાં કોઈ કાળે તેનાથી તેવી પાપપ્રવૃત્તિ ક્રીથી થવી સભવતી નથી.
આ પાપ પ્રવૃત્તિ છેલ્લી જ કહી, તેનું કારણ એ છે કે ત્યાર પછી પુનઃ કદી પણુ દુર્ગતિના-માઠી ગતિને તે સમ્યગ્દષ્ટિ પુરુષને ચાગ થવાનેા નથી. અત્રે શ્રીમાન્ શ્રેણિક રાજાનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. તે મહાનુભાવ મહાત્માને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું, છતાં પૂર્વ કમ પ્રયાગથી-પ્રારબ્ધવશે કરીને તેમની છેલ્લી; પાપપ્રવૃત્તિ હતી, વ્રત-પચ્ચખાણ આદિ તે ગ્રહી શક્તા ન્હાતા, અવિરતિ સમ્યગ્દષ્ટિ હતા, અને જો કે સમ્યગ્દર્શન પૂર્વે ખાંધેલા આચુકમ ના પ્રભાવે તેમને નરકગતિની પ્રાપ્તિ થઈ છે, તેા પણ તે છેવટની જ છે. તે પછી તે તે આગામી ચૈવીશીમાં મહાપદ્મ નામના તીર્થંકર થવાના છે. આવેા અપૂર્વ મહિમા વેદ્યસ'વેધ પદરૂપ–સ્વસંવેદ્રનરૂપ સમ્યગ્દર્શનના છે, પરમ સતકવિવર શ્રીમદ્ રાજચદ્રજીએ ગાયુ' છે કે:—
પુનઃદુ`તિ અયેાગ
“ વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કાઇને; મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ટાણુંગ જોઈ લ્યેા.
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યે સાંભળે.