________________
દીપ્રાદષ્ટિ : વેધસ વેધ પદ જ યથાર્થ પદ્મ-આત્મસ્વભાવ પર્દ
(૨૮૭)
: -
આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહેાંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયુ. અને તેથી રખડયા, પરંતુ એમ તેા નહી. એટલા બધા જ્ઞાનના અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કઇ ભાષા અઘરી, અથવા અ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુધભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યુ એટલી જ ઊણાઇ, તેણે ચૌદ પૂર્વ ખાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યુ. એક નયથી એવી વિચારણા પણ થઇ શકે છે કે શાસ્ત્રો ( લખેલાંનાં પાના) ઉપાડવાં અને ભણવાં એમાં કઇ અંતર નથી, જો તત્ત્વ ન મન્યુ તા. કારણ એચે બેન્દ્રે જ ઉપાડયો. પાનાં ઉપાડયાં તેણે કાયાએ બેજો ઉપડઘો, ભણી ગયા તેણે મને બેજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષા વિના તેનુ નિરુપયેગીપણુ થાય એમ સમજણુ છે. જેને ઘેર આખા લવણુ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પેાતાની અને ખીજા કેટલાકની તૃષા મટાડવા સમથ છે. અને જ્ઞાન દૃષ્ટિએ જોતાં મહત્વનું તે જ છે.
તા પણ હવે ખીજા નય પર ષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કઈ રીતે પણુ શાશ્ત્રાભ્યાસ હશે તેા કઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ પામશે, અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્રાભ્યાસના નિષેધ અહીં કરવાના હેતુ નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસના તે નિષેધ કરીએ ત એકાંતવાદી નહી કહેવાઇએ. '' ઇત્યાદિ.−( જુએ ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૫. (૧૩૯)
★ तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थयादिलक्षणम् । अर्थ योगततन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥ ७४ ॥
તે પદ્મ સમ્યક્ સ્થિતિ થકી, ભિન્ન ગ્રથ્યાદિરૂપ; · વેદ્યસ’વેદ્ય' શાસ્ત્રમાં, કહ્યું અર્શી અનુરૂપ ૭૪
અ:— તે ભિન્નગ્ર ંથિ વગેરે લક્ષણવાળું પદ, સમ્યક્ અવસ્થાનને-સ્થિતિને લીધે, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, શાસ્ત્રમાં ‘વેદ્યસવેદ્ય ' કહેવાય છે.
"
વિવેચન
ઉપરમાં કહ્યા પ્રમાણે, જ્યાં શ્રી આદિ વેદ્ય યથાવસ્થિતપણે, જેમ છે તેમ, સવેદાય
વૃત્તિ:—તસ્પર્મ્—તે પદ પદ્મન થકી પદ્મરૂપ થવાથકી પ૬, એટલે આશયસ્થાન, સાવસ્થાનાતસાધુ અવસ્થાનને લીધે, પરિચ્છેદથી સમ્મમ્ અવસ્થાનને લીધે, સમ્યક્ સ્થિતિથી. મિન્નત્રëાનિરુક્ષળમ્ ભિન્નગ્રંથિમાદિ લક્ષણવાળુ, ભિન્નગ્ર ંથિ-દેશવિરતિરૂપ. શું ? તા કે-અન્યથયોતઃ-અન્નથ યાગથી, તંત્રેતત્રમાં, સિદ્ધાંતમાં, વેદ્યસંવેદ્યમુચ્યતે-વેધસ વેધ કહેવાય છૅ,—આના વડે કરીને વેદ્ય સ ંવેદાય છે, એટલા માટે,