________________
મિત્રાદષ્ટિ : સાર
(૧૭૩) આ ગુણે ઉપર પુખ્ત વિચાર કરી, પિતાના આત્મામાં તેવા તેવા ગુણો પ્રગટયા છે કે નહિં, તેનું જે આત્મનિરીક્ષણ કરવામાં આવે, તે પિતાનામાં તેવા ગુણ નહિં પ્રગટયા
છતાં, પિતાનું સમકિતીપણું કે છઠ્ઠા ગુણઠાણાપણું માની બેસનારા લોકેના આત્મનિરીક્ષણ કેટલાક ભૂલભરેલા મિથ્યા ભ્રાંત ખ્યાલો દૂર થવાનો સંભવ છે. સારબોધ સમ્યગદષ્ટિની મંજલ તે હજી ઘણી લાંબી છે, પણ પ્રવાસની શરૂઆત
પણ હજુ થઈ છે કે નહિં, “પાશેરામાં પહેલી પૂણી” પણ કંતાઈ છે કે નહિ, પહેલા ગુણઠાણાનું પણ ઠેકાણું છે કે નહિ, તે આ મિત્રા દષ્ટિના ગુણે ઉપરથી આત્માથી એ વિચારવાનું છે, અને તે તે ગુણની પ્રાપ્તિ કરી “સુયશ વિલાસનું ટાણું? જેમ જલ્દી મળે તેમ કરવાનું છે!
કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઈંહા હૈયે, સુયશ વિલાસનું ટાણું રે...વીર”—શ્રી ગઢ સક્ઝાય ૧-૧૫
(algreat 2012-( Summary) સમસ્ત જગત પ્રત્યે મિત્રભાવ, અદ્વેષભાવ, નિર્વેર બુદ્ધિ અહીં પ્રગટે છે, એટલે આને મિત્રા' નામ ઘટે છે. અત્રે દશન–બંધ તૃણ અગ્નિકણને પ્રકાશ જે મંદ હોય છે, યેગનું પ્રથમ અંગ-ચમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ આશયદોષને ત્યાગ હોય છે, અને અદ્વેષ નામનો પ્રથમ ગુણ પ્રગટે છે.
અહી સ્થિતિ કરતો યેગી પુરુષ ઉત્તમ ગબીનું ગ્રહણ કરે છે. મુખ્ય ગબીજ આ છે:-(૧) વીતરાગ પ્રભુની મન-વચન-કાયાથી શુદ્ધ ભક્તિ, (૨) ભાવગી એવા ભાવાચાર્યરૂપ સદ્ગુરુ આદિની ઉપાસના, વૈયાવચ્ચ, (૩) સંસાર પ્રત્યે સહજ એ અંતરંગ વૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિવડે સશાસ્ત્રની આરાધના, (૬) યોગબીજકથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, અને તેને શુદ્ધ ઉપાદેય ભાવ-આ ઉત્તમ ગબીનું ગ્રહણ, આત્માને ઘણે ભાવમલ દૂર થયે, પ્રાયે મનુષ્યોને હોય છે. અને આ ભાવમલને ક્ષય છેલ્લા પુદ્ગલાવર્તામાં તથાભવ્યતાના પરિપાથી ઉપજે છે. આ છેલ્લા પુદ્ગલાવર્તામાં વત્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાનું પ્રત્યે અષ, (૩) સર્વ કેઈની અભેદભાવે યાચિત સેવા.
આવા લક્ષણવાળા ભદ્રસૂત્તિ મહાત્મા જીવને અવંચકત્રયના ઉદયરૂપ શુભ નિમિત્ત મળે છે; સગુરુ પુરુષના યુગથી ગાવંચક, ક્રિયાવંચક, ને ફલાવંચક પ્રાપ્ત થાય છે. આને બાણની લક્ષ્યકિયાની ઉપમા બરાબર ઘટે છે. આ અવંચિકની પ્રાપ્તિ પણ પુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી થાય છે. અને તે પ્રણામ આદિનું કારણ પણ ભાવમલની અલ્પતા છે.–આમ ભાવમલની અહપતાથી સન્દુરુષ પ્રત્યે પ્રણામાદિની પ્રાપ્તિ, તે પ્રણામાદિથી