________________
યોગદૃષ્ટિસમુચ્ચય
આમ
ગૃહસ્થાદિને કારણવિશેષે કંઈક ઉપાગિતા છતાં ખાદ્ય શૌચના આગ્રહ સર્વથા મિથ્યા છે. આત્માને પરરિતિરૂપ અંદરના મેલ જેમ બને તેમ સાફ કરવા, અને આત્માને શુચિ-નિમલ-પવિત્ર શુદ્ધ સ્વભાવરૂપ સ્વધર્મ પ્રગટ કરવા,-એ જ સાચું ભાવ શૌચ સર્વાં સતજનેને સંમત છે.
(૧૮૦)
અથવા શૌચ એટલે નિલેૉંભતા, નિભીપણું. આ પણ અતઃશુદ્ધિરૂપ છે; કારણ કે લેાભ સર્વ પાપનું મૂળ કહેવાય છે. લાભ વધે તેમ લાભ વધે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. ‘નન્હા દ્દો તદ્દા હોદ્દો.' માટે જેમ બને તેમ લાભને મર્યાદિત કરવા, શૌચ=નિર્લોભતા અમુક ચાક્કસ નિયમમાં આવે તે શૌચ છે. પરપદાથ ને ઇચ્છવા, પરપિરણિતમાં લેાભાવુ, પરવસ્તુની લાલચ રાખવી તે લાભના લક્ષણ છે. પરપરિણતિના રંગ જેમ જેમ ધાવાતા જાય, તેમ તેમ નિભપણારૂપ શૌચ પ્રગટતું જાય છે. આવા પરવસ્તુના લેાભ-લાલસા ભાવ જેમ જેમ ઘટે તેમ તેમ શૌચ એટલે આત્માનું શુચિપણું-પવિત્રપણુ' પ્રગટે, અત:શુદ્ધિ વધતી જાય. આમ બન્ને એકાવાચી છે,
અથવા શૌચ એટલે પ્રમાણિકતા ( Honesty ) છે. જે પ્રમાણિક માણસ હાય, તે પારકી વસ્તુ ગ્રહે નહિં, સ્પર્શે પણ નહિં તે આખાલવૃદ્ધ સકઈ સમજી શકે છે, માટે પરપદાને જેમ બને તેમ હાથ પણ ન લગાડવા તે શૌચ = શૌચ છે; પારકી વસ્તુ ભૂલથી પણ લીધી હાય તે તે પાછી આપી પ્રમાણિકતા દેવી એ પ્રમાણિકપણારૂપ શૌચ છે. જેમ જેમ પરવસ્તુના ને પરપરિણતિને સ'સરંગ છૂટતે જાય, તેમ તેમ શૌચ ગુણ સ્કુટ થતે જાય છે. આમ આ ત્રણે વ્યાખ્યાની એકવાકયતા છે.
“ હું કરતા હું કરતા પરભાવના હાજી, ભક્તા પુદ્ગલરૂપ;
કારક કારક ગ્રાહક એહના હાજી, રાચ્યા જડ ભવભ્રુપ....નમિપ્રભ॰—શ્રી દેવચંદ્રજી
'
ખાણ મૂત્ર ને મળની, રાગ જરાનું નિવાસનું ધામ;
કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.”—શ્રીમદ્ રાજચંદ્રજી
આ શૌચની ભાવનાથી આટલા ફળ આવે છેઃ-(૧) *સ્વાઁગજુગુપ્સા પેાતાની કાયાના રૂપને વિચાર કરતાં તેનુ અશુચિપણુ જણાય છે, એટલે તે મલમૂત્રની ખાણુ પ્રતિ જુગુપ્સા—ઘૃણા ઉપજે સૂગ આવે છે, અને આ કાયા અશુચિ છે. માટે એમાં લેશ માત્ર મિથ્યા મેાહ-માન-આગ્રહ કર્ત્તવ્ય નથી. (૨) અન્ય સાથે અસગમ-ખીજા કાય
k
शौचात् स्वाङ्गे जुगुप्सा परैरस सर्गः ।
સુલચદ્ધિસૌમનસૈા ચેન્દ્રિયનામોના ચાનિ ૬ ।।”—પા, ચે. ૨, ૪૦-૪૧.
" शौच भावनया स्वाङ्गजुगुप्साऽन्यैरस गमः । सत्रशुद्धिः सौमनस्येकाध्याक्ष जययोग्यता ॥ "
—શ્રી યશાવિજયકૃત દ્વા દ્વા