________________
તારાષ્ટિ : તત્ત્વજિજ્ઞાસા, યોગથામીતિ
(૧૮૭)
હૃદયમાં પ્રવેશતુ નથી. આ દૃષ્ટિવાળા મુમુક્ષુને તે સાચી તત્ત્વજિજ્ઞાસા પ્રગટે છે. જેમ ચાતક મેઘની ઉત્કંઠા ધરાવે, જેમ તૃષાતુર પુરુષ પાણી માટે ચાતરમ્ ઝવાં નાંખે, તેમ આ મુમુક્ષુને તત્ત્વ જાણવાની તરસ લાગે છે, ઉત્કંઠા જાગે છે, તાલાવેલી ઉપજે છે. મરુદેશ જેવી ભૂમિમાં, ઉન્હાળાના સમયમાં ચાલ્યે જતા વટેમાર્ગુ જેવા તરસ્યા થઈને પાણીને ઇચ્છે, પાણી પાણી' કરે, તેવા તરસ્યા આ જીવ તત્ત્વદર્શન પામવા માટે થાય છે. આવી તીવ્ર તત્ત્તપિપાસા આ જિજ્ઞાસુ પુરુષને ઉપજે છે, એટલે એને અનેક સહજ પ્રશ્ન ઊઠે છે. જેમકે—
“ હું કાણુ છું ? કયાંથી થયા ? શું સ્વરૂપ છે મ્હારૂ ખરૂ ?
કાના સબંધી વળગણા છે? રાખુ` કે એ પરિહરૂ ? ”—શ્રી મેાક્ષમાળા
“ જેહને પિપાસા હૈ। અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન ? અભિનંદન જિન દરિશન તરસિયે. ''શ્રી આન‘દઘનજી
અને આવી જ્યારે તત્ત્વની કે તત્ત્વદર્શનની સાચી તરસ લાગે છે, છીપવવાની રીત પણ તેને મળી આવે છે. તેવી તરસ ન લાગી હાય, તે ઇચ્છે પણ કેમ ? ને તે ખૂઝવવાની રીત પણ કેમ મળે ? ૫૨મ સમ રાજચંદ્રજીએ અત્યંત માત્મિક ભાવવાહી શબ્દો કહ્યા છે—
“ખૂઝી ચહત પ્યાસ કા, હૈ ખૂસનકી રીત; પાવે નહિ. ગુરુગમ બના, એહી અનાદિ સ્થિત.”
ત્યારે તે શ્રૃઝવવાની
તે તરસ ખૂઝવવાને તત્ત્વવેત્તા શ્રીમદ્
“ તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવુ' હાય, તેને માટે ઉદાસીન રહેજો.”—શ્રીમદ્ રાજચંદ્ર આ જિજ્ઞાસા ગુણુ પશુ, પ્રથમ અદ્વેષ ગુણ પ્રગટયેા હાય તે જ ઉપજે. એટલે પ્રથમ દૃષ્ટિમાં જે અદ્વેષ ગુણુ પ્રગટયો હતા, તેના અનુગુણપણે-અનુકૂળપણે આ જિજ્ઞાસા પ્રગટે છે. જિજ્ઞાસા એ અદ્વેષનુ ઉત્તર પરિણામ છે. આ જિજ્ઞાસામાં સાચું. તત્ત્વસ્વરૂપ જાણવાની ઇચ્છા હાય છે, પણ પેાતાને કક્કો ખરા છે એવા હઠાગ્રહ હાતેા નથી. આમ આ દૃષ્ટિમાં—
૮ દૃન તારા દૃષ્ટિમાં....મનમાહન મેરે ગામય અગ્નિ સમાન રે....મન૦ શૌચ સ'તેષ ને તપ ભ....મન॰ સજ્ઝાય ઈશ્વર ધ્યાન રે....મન
નિયમ પચ ઇંડાં સંપજે....મન॰ નહિં કિરિયા ઉદ્વેગ રે.... મન જિજ્ઞાસા ગુણ તત્ત્વની....મન॰ પણ નહિં નિજ હઠ ટેગ રે....મન૰”-ચાન્સજ્ઝાય,૧-૨
આ સૃષ્ટિમાં જે ખીન્ને ગુણસમૂહ ડાય છે તે કહે છે—