Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 336
________________ (ર૭૦) ગિદષ્ટિસમુચય જાય છે, એટલે કે જે કાંઈ બેધન લાભ થાય, તે સૂક્ષ્મજોધરૂપ ઈષ્ટ પરિણામ આપ્યા વિના ચાલ્યા જાય છે. અને આમ આવા અપાયનું-કિલષ્ટ કમંદષનું બીજરૂપ-શક્તિરૂપ મલિનપણું જેનામાં હોય, તેને સૂમબોધની પ્રાપ્તિ હેતી નથી, એટલે કે તત્વવિષયનું અંતર્ગત રહસ્યભૂત જ્ઞાન હોતું નથી, તત્ત્વની ઊંડી યથાર્થ સાંગોપાંગ સમજણ હોતી સ્થલબધ તો નથી. તે પણ આ મિત્રાદિ ચાર દષ્ટિમાં તત્ત્વસંબંધી સ્કૂલ બેધ તે હાય જ અવશ્ય હોય છે, કારણ કે અવંધ્ય–અમેઘ-અચૂક એવા સ્થલ બોધ બીજનું અત્ર હોવાપણું છે, અને તે અવંધ્ય હોઈ, આગળ ઉપર ભાવી શુભ ફળ પરિણામનું એટલે કે ભાવી સૂક્ષ્મ બેધનું કારણ થઈ પડે છે. સૂકમ બોધ તે પણ ઈહાજી, સમક્તિ વિણ ન હોય.”—છે. સઝાય. આમ છે તેથી કરીને– अपायदर्शनं तस्माच्छ्रुतदीपान तात्त्विकम् । तदाभालंबनं त्वस्य तथा पापे प्रवृत्तितः ॥६९॥ શ્રદીપથી તાવિક ના અપાય દર્શન તાસ; તેવી પાપ પ્રવૃત્તિથી, તે હોય તદાભાસ, ૬૦ અર્થ—તેથી કરીને કૃતરૂપ દીપકથી એનું અપાય દર્શન તાવિક હેતું નથી, પણ એને તેની આભાનું–તદાભાસનું અવલંબન હોય છે, કારણ કે તેવા પ્રકારે પાપમાં એની પ્રવૃત્તિ હોય છે. વિવેચન આમ અપાયશક્તિના મલિનપણને લીધે સ્થલ બોધ અત્રે હોય છે, પણ સૂફમબેધ નથી હોતો, તેથી કરીને આગમરૂપ દીપકવડે કરીને આ દષ્ટિવાળાને અપાયદર્શન એટલે વૃત્તિ –અપાયવનમ્ –અપાયદર્શન, અપાયનું–દેષનું દર્શન, તમાZ-તેથી કરીને, શ્રતીત્ત-શ્રુતરૂપ દીપથી, આગમથી, તાજિક્તાત્વિક નથી હોતું, પારમાર્થિક નથી હોતું, કશ્ય-આનું-એમ સંબંધ છે. તામાર્ચને ત—પણ તેની આભાના અવલંબનવાળ તે, પરમાર્થભાવિષયી તે ભ્રાંતિથી હોય છે. (એટલે કે તવાભાસ, પરમાર્થભાસરૂપ અપાયદર્શન હોય છે, તવદર્શન નહિં). શા કારણથી ? તે કે–તથા Tamત્તિ: તેવા પ્રકારે પાપમાં ૪ પ્રવૃત્તિથી, તેવા પ્રકારે વિચિત્ર અનાગ–અજાણતા પ્રકારથી પાપમાં પ્રવૃત્તિ હોય છે તેટલા માટે. પાઠાંતર–શા-અર્થાત અપાયમાં, પાપરૂપ છેષમાં,

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388