________________
(૨૭૪)
યેાગષ્ટિસમુચ્ચય
એવાં પ્રારબ્ધ કર્માંથી દેખાય છે. વાસ્તત્ર્યપણે ભાવથી તે સ*સારમાં તેને પ્રતિબ`ધ ઘટે નહિ. પૂર્વ કર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવપ્રતિબધ ન હેાય તેટલે અંશે જ સમ્યષ્ટિપણુ` તે જીવને હાય છે.
“ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ સમ્યક્ત્વ સિવાય ગયાં સભવે નહિ, એમ જે કહેવાય છે તે યથાર્થ છે. x x x પરમા માનુ લક્ષણ એ છે કે અપમાને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુ:ખે. દુ:ખમાં કાચરપણું કદાપિ બીજા જીવાનુ પણ સ'ભવે છે. પણ સ`સારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનુ અણુગમવાપણું, નીરસપણું પરમા માગી પુરુષનુ હાય છે. ” ( વિશેષ માટે જુઓ)—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫. (૪૫૯)
આમ સમ્યગ્દષ્ટિ પુરુષની સમસ્ત સંસાર ચેષ્ટા, ભાવપ્રતિબધ વિનાની હાય છે, અનાસક્ત ભાવવાળી હેાય છે. આનુ ઉત્તમ દૃષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાન છે. તે ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા. ભેાગી છતાં ચાગી હતા. સ`સારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિલેપ રહ્યા હતા. આવું તેમનુ લેાકેાત્તર ચિત્ર ચરિત્ર આચાર્યાંના આચાર્ય જેવા સમર્થ કવિવર યશાવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે—
“ રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાળ વૈરાગ;
ચિત્ત તમારા રે સમુદ્રના, કોઈ ન પામે હે। તાગ... શ્રી શ્રેયાંસ કૃપા કરે.” શ્રીયશોવિજયજી
"यदा मरुन्नरेंद्र श्रीस्त्वया नाथोपभुज्यते ।
यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥ "
—શ્રી હેમચ'દ્રાચાર્ય જી કૃત શ્રી વીતરાગસ્તવ.
અને એવું જ ઉજ્વલ જીવતું જાગતુ' જ્વલંત દૃષ્ટાંત વમાનયુગમાં શ્રીમદ્ રાજચદ્રજી જેવા પરમ અધ્યાત્મયાગી સમ્યગ્દષ્ટિ વીતરાગ પુરુષે પેાતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરૂ પાડયુ' છે. તે તેમનું અધ્યાત્મ જીવન જેમાં એતપ્રેત ગુંથાયેલુ છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાદ્ય'ત અવલાકનારને સહજે પ્રતીત થાય છે. દાખલા તરીકે
k
“ રાત્રિ અને દિવસ એક પરમાથ વિષયનુ' જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે.