________________
દીમાદૃષ્ટિ : ‘સાચા ર’ગ તે ધના', ધમ અર્થે પ્રાણ ત્યજે
(૨૩૯)
આવે તે દૃઢધમી હોય છે, આવા દૃઢ ધર્મ ર’ગ− ચેાળ મજીઠના ર'ગ’-તેને લાગેલે હોય છે. અને આ ધમ ના રંગ જ સાચા ર'ગ છે, બાકી ખીજો બધા રંગ પતંગ સમાન છે—ચાર દિવસની ચટકી છે. • સાચા રંગ તે ધર્માંના'. દેહ ભલે જીણુ થાય, સડી જાય, પડી જાય, વિધ્વંસ પામી જાય, પણ ધર્માંરગ કદી જીણુ થતા નથી, સડતા નથી, પડતા નથી, વિઘ્ન'સ પામતા નથી.
“ શ્રી અન'તજિન શું કરે....સાહેલડીઆ, ચેાળ મજીને રંગ રે....ગુણવેલડીઆ૰ સાચા રગ તે ધર્મને....સાહે॰ બીજો રંગ પતંગ રે....ગુણ॰
ધર્મ રંગ જીરણુ નહિં....સાહે॰ દેહ તે જીરણ થાય રે...ગુણુ
સાનુ તે વણસે નહિ....સાહે॰ ઘાટ ઘડામણુ જાય રે....ગુણુ॰ ત્રાંબુ... જે રસવેધિયું....સાહે॰ હાય તે જાચુ હેમ રે...ગુણુ॰
ફરી તે ત્રાંબું નિવૅ હુવે....સાહે॰તિમ પ્રભુ શુ મુજ પ્રેમ રે....ગુણુ” શ્રી યશેાવિજયજી
અને આવે સાચા ધરગ-ધમ પ્રેમ લાગવાનું કારણ, તે ધર્મોનું પરમ માહાત્મ્ય તેને મન વસ્તુ છે તે છે. જેમકે—
t
ચાતુરા ચાંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પ'ડિતા પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિયે। કલ્યાણુકારી કલ્પતરુ કથે જેને, સુધાના સાગર કથે સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરા જો, નિળ થવાને કાજે, નમેા નીતિ નેમથી; વદે રાયચ'દ વીર, એવું ધરૂપ જાણી, ધવૃત્તિ ધ્યાન ધરેા, વિલખા ન વેમથી.” —શ્રીમદ્ રાજચ'દ્રજી
તેમ જ આ મુમુક્ષુ જોગીજન જાણે છે કે આ સ'સારને વિષે વિશુદ્ધ ધર્મ જ બુધજનાને મુક્તિમર્થ સદા ઉપાદેય છે-આદરથી ગ્રહણ કરવા ચેાગ્ય છે, કારણ કે ખીજું બધુય દુ:ખનું કારણ છે. આ સંસારમાં બધુય પ્રકૃતિથી અસુંદર છે, ધર્મજ ઉપાદેય સ્વભાવથી અસુંદર છે. એટલા માટે અત્રે ધ સિવાય બીજે કયાંય વિવેકીઆને આસ્થા ધરવી શુ યુક્ત છે? તે હે જીવ! તું કહે. અને તે ધર્મ તા જગંદ્ય છે, નિષ્કંલક છે, સનાતન છે, પરાના સાધક છે, અને શીલવ’ત ધીરજનાએ તે સેવેલા છે. માટે તે ધમ સિવાય અન્યત્ર કાંય આસ્થા કરવી ચુક્ત નથી.'×
X
" उपादेयश्च संसारे धर्म एव सदा बुधैः । विशुद्धो मुक्तये सर्वं यतोऽन्यद्दुःखकारणम् ॥ प्रकृत्यसुंदरं ह्येवं संसारे सर्वमेव हि । अतोऽत्र वद किं युक्ता कचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यमकलङ्कं सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ॥ " મહર્ષિ હરિભદ્રાચાર્યજી પ્રણીત શાાવાર્તાસમુચ્ચય