________________
દીપ્રા ષ્ટિ: તત્ત્વાવણ મધુ જલથી યાગબીજ અ’કુર
( ૨૪૭)
આમ આગલી મિત્રા આદિ દૃષ્ટિમાં જે ચાગ-બીજોનુ' ચિત્તભૂમિમાં રાપણુ થયું હતું, તેને અત્રે અંકુરા ફુટે છે, અર્થાત્ તે પરિપાષણથી વૃદ્ધિ પામે છે. એટલે– પ્રભુભક્તિ– પરમાત્મા અહુત ભગવત પ્રત્યેની ભક્તિ ઉત્તરાત્તર અધિક માત્રા પામતી જાય છે. આ ભક્તિ પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય ભાવવાળી, આહારાદિ દશ સજ્ઞાથી રહિત, અને લકામના વિનાની— નિષ્કામ એવી હેાય છે. અને તે ભક્તિ કરનાર ભક્ત જોગીજનનુ’ ચિત્ત અત્યત ચાકપુ` હાય છે, સશુદ્ધ-નિમલ હેાય છે. આવી અકુતિ ભક્તિથી મન એ જ વૈકુંઠ-સ્વ થઈ પડે છે, એમ યાગીજનના અનુભવ કહે છે, અને એવા શુદ્ધચિત્ત યાગીજને પરમ પ્રેમાવેશમાં પ્રભુને કહે છે કે-હે પ્રભુ ! અમે તમને અમારા મનઘરમાં પધરાવશુ' એટલે તેની શૈાભા દેખીને તમે ત્યાં જ સ્થિર થઈ જશે ! “ મન ઘરમાં ધરિયા ઘર શૈાભા, દેખત નિત્ય રહેશેા થિર થેાભા; સાહેબા વાસુ; “ મન વૈકુંઠ અકુ ંઠિત ભકતે, યાગી ભાખે અનુભવ યુકતે. સાહેખા વાસુ॰”—શ્રી યશાવિજયજી.
ચાગમીજ
અ'કુર
સદ્ગુરુભક્તિ—સન્માર્ગે ચઢાવનાર શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે અત્રે અત્યંત ભક્તિ ઉલ્લુસે છે; ભાવયેાગી એવા ભાવાચાર્યાદિ પ્રત્યે પરમાદર યુક્ત વિનય–ખહુમાન હાય છે. અને તે પરમ ઉપકારી પ્રત્યે નિષ્કામ એવા શુદ્ધ આશયથી ભક્તજન વિધિ પ્રમાણે યથાશક્તિ વૈયાવચ્ચ-સેવા કરે છે. તન-મન-ધનથી તેની ઉપાસનામાં તત્પર રહે છે. સત્શાસ્ત્રભક્તિ-પરમ ઉપકારી એવા સન્માČદક સદાગમ પ્રત્યે અધિકાધિક ભક્તિ સ્કુ રતી જાય છે. સત્ શ્રુતના લેખન-પૂજન-દાન-ચિતન-ભાવન-સ્વાધ્યાય આદિ પરમ ગૌરવબહુમાન યુક્તપણે અત્ર કરાય છે. જિનભક્તિ આદિ પરમ ચૈાગમીજ પ્રત્યે અત્રે પરમ ઉપાદેય ભાવ પ્રગટે છે. તેમજ ભવ વૈરાગ્ય-સ’સાર પ્રત્યે તેના સ્વરૂપદર્શનથી ઉપજતા સહજ વૈરાગ્ય અત્ર ખળવત્તર બને છે, જન્મ-મરણાદિ દુ:ખથી દુઃખમય એવા સંસાર પ્રત્યે અત્યંત ઉદ્વેગ ઉપજે છે. ઇત્યાદિ ચાગબીજ અત્રે પરિપાણ પામી યેાગ–અ‘કુરપણાને પામે છે.
આના જ ભાવાર્થ કહે છે
क्षाराम्भस्तुल्य इह च भवयोगोऽखिलेा मतः । मधुरोदकयोगेन समा तत्वश्रुतिस्तथा ॥ ६२ ॥
વૃત્તિ:-ક્ષારામનુત્ત્વ ક્રુદ્દ ૨ મયોનોવિકો મતઃ- અને અહીં સમસ્ત સંસારયાગ ખારા પાણી ખરાખર માનવામાં આવ્યા છે,—અતત્ત્વશ્રવણુરૂપ પણુ (તેમજ છે.) મધુરોઝ્યોનેન સમા તત્ત્વવ્રુતિÆથા —તથા મધુર જલના યે સમાન તત્ત્વશ્રુતિ (તત્ત્વશ્રવણુ ) માનેલ છે, તેના અંગપણાથી તત્ત્વશ્રુતિ પણ ( તેમજ છે ).