________________
અલારિષ્ઠ: ઝાંઝવાનાં જલ, અવાપૂર્વક સવ ગમનાદિ કૃત્ય
(૨૧૭ )
ઉછળીને તે મૃગજળ જેવા વિષયગ્રામમાં મેહું નાંખે છે! પણ તે ઝાંઝવાના પાણીથી તેની તરસ છીપતી નથી, છતાં તે તેની પાછળ દોડયા જ કરે છે.
“ જેવી રીતે કેઢિયા માણસને પેાતાના ગળેલા હાથ વડે અન્ન ખાવામાં સકેચ થત નથી, તેવી રીતે વિષયાને જેનેા કટાળા આવવા છતાં વિષયાના જેને કટાળા આવત નથી અને કમળ વિષે નિચ્છિ થતે નથી. ગધેડા ગધેડીની પાછળ લાગતાં તે ગધેડી લાતા ઉછાળીને તેનુ નાક ફાડી નાંખે છે, તેાય તે તેા તેની પાછળ નકટા થઇ ને ચાલ્યા જ જાય છે! તે પ્રમાણે જે વિષયેા માટે ખળતા અગ્નિની જવાળામાં કૂદતાં પણ આગળ પાછળ જોતા નથી અને પેાતાના વ્યસનને દૂષણુ નહિ' પણ ભૂષણ માને છે! જેમ મૃગજળની લાલસાથી દોડતાં દોડતાં મૃગની છાતી તૂટી જાય, તેપણ તેની ઉત્કંઠા એછી ન થતાં સ્પામી વધતી જ જાય છે! પરંતુ એ મૃગજળને તે મિથ્યા માનતા નથી !’”
—શ્રી જ્ઞાનેશ્વરી ગીતા
આમ આ તૃષ્ણાથી આ જીવ અત્યંત અત્યંત વ્યાકુલ થઇ રહ્યો હતા. જેમ જેમ તે તૃષ્ણાને તૃપ્ત કરવા પ્રયાસ કરતા હતા, તેમ તેમ તે તૃષ્ણા ખળવત્તર મનતી જતી હતી. અગ્નિમાં ઇંધન નાંખતાં તે જેમ પ્રજવલતા જાય, તેમ વિષયરૂપ આહુવિષયથીતૃષ્ણા– તિથી આ તૃષ્ણા અગ્નિ ઉલટો પ્રજ્વલિત થઈ જીવને પરિતાપ પમાડયા વૃદ્ધિ કરતા હતા. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિ, તેમ ગમે તેટલી વિષય નદીઓના પૂરથી આ તૃષ્ણાસમુદ્રનેા ખાડા પૂરાતા ન્હાતા. સાગર જેટલા દેવલાકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભાગળ્યા, છતાં જે તૃષ્ણા શમાઇ નહિં, તે ગાગર જેટલા મનુષ્યના તુચ્છ ભાગેથી શી રીતે શમાવાની હતી ? પણ ગઈ તે ગઈ! હવે તે આ મુમુક્ષુ જીવ જાગ્યા છે, ને તેને વૈરાગ્યને દૃઢ ર'ગ લાગ્યા છે. એટલે તે તેવા અસત્ તૃષ્ણારૂપ મૃગજળ પાછળ દોડતા નથી, ને નકામા દુ:ખી થતા નથી. તેને આત્મા પૂર્વે જે પર-રસીએ થઈ, પર તૃષ્ણાથી તૃપ્ત થતા હતા, તે હવે સ્વ–રસીએ ખની સ્વાત્મામાં સ ંતાષથી તૃપ્ત થાય છે, સત્બુદ્ધિના-સુમતિના સેવનથી સમતારસ અનુભવે છે. તે હવે તે ફરીથી દુઃખી થવા માટે વિષયરૂપ મૃગજળ પાછળ દોડે જ કેમ ? તે એકેલુ અન્ન ફરી ખાવા ઇચ્છે જ નહિ; જીવવા માટે વિષપાન કરે જ નહિ',
અને આમ અસતૃષ્ણાને અભાવ થતાં આ મુમુક્ષુ જોગીજનને આત્મસ'તાષને અનુભવ થાય છે. એટલે પછી આ મુમુક્ષુ પુરુષ ગમે તે સ્થળે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે વાતાવરણમાં, ગમે તે સચેાગેામાં હાય, તેપણ તેને સત્ર સુખઆસનની સ્થિરતા વર્તે છે. કારણ કે ચેાગીપુરુષ તે તે પરિસ્થિતિને અનુકૂળ થઇ, પ્રાપ્ત સજોગામાં સતુષ્ટ ખની, સુખે જ રહે છે, આરામથી-લહેરથી-સુખચેનથી મેાજમાં જ રહે છે, સદા મસ્તરાજ બનીને જ રહે છે. તેના મનની બધી દોડાદોડ અત્ર ખંધ થઈ જાય છે, અને