________________
ગદષ્ટિસમુચ્ચય
લેખના—સત્ પુસ્તકામાં, સુંદર ગ્ર^થેમાં તે સત્શાસ્ત્રા લખાવવા. તે તે સિદ્ધાંતાને છાજે એવા અનુરૂપ કાગળ, શાહી, છાપ, પુંઠાં વગેરે, શાસ્ત્રનુ ગૌરવ દીપાવે એવા બાહ્ય આકષ ણારૂપ ગુણેાથી, તેમજ અક્ષર, વર્ણ, શબ્દ, અર્થ આદિની શુદ્ધિ-સુસકલના વગે૨ે આભ્યંતર ગુણેાથી યુક્ત, એવા સર્વાંગસુન્દર્ સામાં સત્શાસ્ત્રાનું લખવુ.-લખાવવું તે લેખના. અને આ યાગષ્ટિ પામેલે મુમુક્ષુજન તે સદ્ભુતનેા પરમ ઉપકાર ગણી જેમ અને તેમ તેની પ્રભાવના કરવા ઇચ્છે છે, એટલે તે લેખનાદિમાં યથાશક્તિ પ્રવો છે. કારણ કે તે સારી પેઠે સમજે છે કે—‘ પાપ વ્યાધિનું ઔષધ શાસ્ત્ર છે, પુણ્યનું નિબંધન શાસ્ત્ર છે, સર્વાંત્ર ગમન કરનારૂ ચક્ષુ શાસ્ત્ર છે, સ અથનું સાધન શાસ્ત્ર છે.'
(૧૪૦)
"पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबन्धनम् ।
ચક્ષુ: સર્વત્ર ં શાસ્ત્ર શાસ્ત્ર સર્વોથસાધનમ્ ॥ શ્રી યાગબિન્દુ, ૨૫૫
પૂજના—પુષ્પ, વસ્ત્ર, ધૂપ, દીપ આદિવડે સત્શાસ્ત્રની પરમશ્રુતની પૂજા કરવી તે પૂજના. આ ખાદ્ઘ પૂજના અંતરંગ બહુમાન-ભક્તિની સૂચક છે, કારણ કે મુમુક્ષુ જોગી જનના મનમાં એવા ભાવ ઉપજે છે કે-આ સત્પુરુષના વચનામૃતને માટે હું' મ્હારૂ· સ સ્વ એવારી નાંખું તેપણ એછું છે, આ સત્પુરુષના વચનામૃત મ્હારા હૃદયમાં અખંડ જ્ઞાનદ્વીપક પ્રગટાવે ! આમ નિર્માલ અતઃકરણથી સત્શાસ્ત્રના ગુણગ્રામ કરવા તે પણ પૂજાના પ્રકાર છે. જેમકે
સકલ
“ અન ́ત અનંતભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; જગત હિતકારિણી હારિણી મેાહ, તારિણી ભવાબ્ધિ મેાક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યથ, આપવાથી નિજ મતિ મપાઇ મે માની છે; અહે। રાજચ'દ્ર ! ખાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. —શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રીમાક્ષમાળા.
દાન...અન્ય આત્માથી મુમુક્ષુને અથવા સત્પાત્ર નિગ્રંથ મુનીશ્વર આદિને સત્શાસ્ત્ર આવું તે દાન. સત્શાસ્ત્રના નિ:સ્વાર્થ પણે પ્રચાર કરવા, પરમશ્રુતની એકાંત આત્મકલ્યાણાર્થે પ્રભાવના કરવી, તે આમાં સમાય છે. આમ જ્ઞાનનું તે। દાન કરવાનુ છે, તા પછી જ્ઞાન વેચીને દ્રવ્ય ઉપાર્જન કરવાની અધમ વૃત્તિની વાત તેા કયાંય દૂર રહી !
વાંચના—સત્શાસ્ત્રનું પાતે વાંચન કરવું તે આ પણ આશાતના ટાળી, વિનયવિવેકપૂર્વક, દ્રવ્ય-ભાવ શુદ્ધિ જાળવી થવુ જોઇએ. સદ્ગુરુના વિરહે સત્શાસ્ત્રને અભ્યાસ સુપાત્ર મુમુક્ષુ જીવને પરમ આલખનભૂત થાય છે. કારણ કે—
“તે પુરુષનાં વચના આગમસ્વરૂપ છે, તાપણ વારવાર પેાતાથી વચનયેાગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિર'તર સમાગમને યાગ ન અને તેથી, તથા તે વચનનું શ્રવણુ