________________
મિત્રાદૃષ્ટિ: ખાણની લક્ષ્યક્રિયાની ઉપમા
(૧૬૧)
છે ! (૩) અથવા સદ્ગુરુ મળ્યા હાય, પણ પેાતાનામાં તેવી યેાગ્યતા ન હોય, તે યાગન મળ્યા ખરાખર થાય છે. ‘લગન વેળા ગઇ ઊંઘમાં' તેના જેવું થાય છે !
લક્ષ્ય એક જ
અને ખીજુ` એ સમજવાનું છે કે ખાણનું નિશાન-લક્ષ્ય એક જ હાય છે. તે નિશાનથી આડુંઅવળું–વાંકું'ચુકું, ઉપર નીચે ખાણુ જાય, તા નિશાન-વિધાતું નથી, ખાલી જાય છે, અફળ જાય છે, અથવા આડા-અવળા અલક્ષ્ય વધવારૂપ અનેક ફળ થાય છે, પણ એક ઇષ્ટ લક્ષ્ય પામવારૂપ ફળ મળતુ નથી. તેમ પરમા માં પણ એક જ નિશાન છે, એક જ લક્ષ્ય છે. અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા માઢ્ય એ જ એક લક્ષ્ય છે. એટલે જે યેગ, જે ક્રિયા તે એક મેાક્ષ પ્રત્યે લઇ જાય, તે જ સફળ છે, બાકી બીજી બધી અફળ છે. અથવા તે એક મેરૂપ ફળને ચૂકી જઇ, ચારે ગતિમાં રખડવારૂપ અનેક ફળ આપનારી છે. આમ અત્રચક એવા યોગ, ક્રિયા ને ફલની એકતા છે, અને વંચક એવા ચેગ, ક્રિયા ને લની અનેકતા છે.
“ એક કહે સાધિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેાચન ન દેખે;
લ અનેકાંત કિરિયા કરી ખાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે....ધાર તરવારની” —શ્રી આન’દઘનજી
આમ એક જ લક્ષ્યના અનુસધાન-જોડાણુરૂપ જો ચાગ અને, તેના જ અનુસ ધાનરૂપ ક્રિયા જો કરવામાં આવે, અને તેના જ સંધાનરૂપ એક માળ જો મળે, તે એ ત્રણે અવાંચક છે. પણ એક જ લક્ષ્યના અનુસ ́ધાનરૂપ યાગ ન હેાય, વિવિધલક્ષી અનેકાંત ક્રિયા હાય, અને તેથી કરીને વિવિધ અનેકાંત ફળ-ચારે ગતિમાં રડવડવારૂપ ફળ મળે, તે એ ત્રણે વચક છે. અને આ લક્ષ્યનું ભાન પણ સદ્ગુરુ સત્પુરુષના સમાગમ યાગથી થાય છે, માટે સાચા સદ્ગુરુના યોગ-તથારૂપ ઓળખાણ તે કારણનું પણ કારણ હાવાથી ચેાગાવ'ચક છે, તે સત્પુરુષ સદ્ગુરુના સેવ, ભક્તિ આદિ કરવા તે ક્રિયાવચક છે, અને પરપરાએ તેના લરૂપે મેાક્ષની પ્રાપ્તિ થવી તે ફ્લાવ'ચક છે.
“ જીવને જ્ઞાની પુરુષનુ એળખાણ થયે તથાપ્રકારે અનંતાનુબધી ક્રોધ, માન, માયા, લેાભ માળાં પડવાને પ્રકાર અનવા ચેાગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. સત્પુરુષનુ' એળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેાળા પડવા લાગે છે, અને પેાતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. વિકથાદિ ભાવમાં નીરસપણુ' લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. X X × જીવને
#
" जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परतं सफल होइ सब्बसे || जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदसि । सुद्धं तेसिं परक्कतं अफलं होइ सब्बसे " ||
શ્રી સૂયગડાંગ સૂત્ર ( પરમા` માટે-જુએ-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક, ૩૯૧. ઉપદેશનેધ ૩૨)