________________
(૧૨૪)
યાગબ્લિસમુચ્ચય
ખીજ હાય તેમાંથી શાલિના અંકુરો ફૂટયા વિના રહે નહિ. તેમ યેાગખીજ ન હેાય તેમાંથી સેાગના અકુર ફૂટે નહિ; અને ચાગબીજ હોય તેમાંથી ચેાગ–અંકુર ફૂટયા વિના રહે નહિ.
“ ભક્તિપ્રધાન દશાએ વત્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવા પ્રધાન આશય જ્ઞાની પુરુષાના છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણુ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે, તે તે ઘણા દેષથી નિવૃત્ત કરવાને ચાગ્ય એવી હોય છે.’’ -શ્રીમદ્ રાજચંદ્રજી
“ આત્મજ્ઞાનવડે જે પૂર્ણ ભરાયેલે છે, અને જેને કફળના સર્વથા કટાળે! આવી ગયેલા છે, તેને આ જગમાં ઘેર બેઠાં જ શાંતિ આવીને વરે છે, પરંતુ હે અર્જુન ! બીજો જે સ'સારી હાય છે, તે કર્મ'ખ'ધનવડે અંધાઈને અભિલાષાની ગાંઠથી ફળભાગના ખીલા સાથે જકડાઈ જાય છે. + ×× તે સ્વની ઇચ્છા મનમાં રાખે છે, યજ્ઞભેાસ્તા જે ઈશ્વર તેને વિસરી જાય છે. જેમ કપૂરના ઢગલા કરી તેમાં અગ્નિ લાવી સૂકવે, અથવા મિષ્ટાન્નમાં કાળફૂટને સંચાર કરવા, અથવા દૈવયેાગે અમૃતકુંભ મળે અને તેને લાત મારી ઊધા વાળી નાંખવા, તેમ ફળપ્રાપ્તિના હેતુથી પ્રાપ્ત થયેલા ધર્મને લેાકેા હાથે કરીને નષ્ટ કરી નાંખે છે.”—શ્રી જ્ઞાનેશ્વરી ગીતા.
આમ આ સ’શુદ્ધ ભક્તિમાં–(૧) પરમાત્મા પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિ, (૨) સ ́જ્ઞાઅનુય, (૩) અને નિષ્કામપણું હાય છે; અને આવું સશુદ્ધ કુશલ ચિત્ત આદિ અહી છેલ્લા પુદ્ગલાવત્તમાં, ગ્રંથિભેદ હજુ નહિં થયા છતાં, હોય છે, કારણ સ'શુદ્ધ ભક્તિ કે છેલ્લા યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી-પ્રભાવથી અહીં તેવા પ્રકારને ક્ષયાપશમ હાય છે. જેમ સરાગ એવા અપ્રમત્ત સચમીના વીતરાગભાવ ઘટે છે, તેમ અહી' ગ્ર ંથિભેદ્ય વિના પણ સશુદ્ધભાવ ઘટે છે, ચેાગખીજવાળું કુશલ ચિત્તાદિ ઘટે છે, અને તેથી કરીને જ આ મિત્રા દૃષ્ટિમાં વતા યાગીપુરુષ અનન્યભાવે, અતિશય ભક્તિ સહિત, શ્રી જિનેશ્વર ભગવાનની નિષ્કામ ઉપાસના કરે છે.
ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.' —શ્રીમદ્ રાજચ'દ્રજી
યાગમીજ ચિત્ત
જરા
ચેાગખીજવાળું જે ચિત્ત છે તે કેવુ' છે? તે અંગે ચેાગાચાર્યાંએ કહ્યું છે કે:— (૧) તે સંસારસમુદ્રમાં નિમગ્નના-ડૂબેલાના જરા ઉન્મજન વિલાસ છે, સપાટીએ આવવારૂપ પ્રયાસ છે; અને તે આ ઉન્મજન
ઉપર
સંસારની
{t + युक्तः कर्मफलं त्यक्त्वा शांतिमाप्नोति नैष्ठिकीम् ।
अयुक्तः कामकारेण फले सक्तो निवध्यते ॥ "—
ગીતા, અ. પ.