________________
મિત્રાદષ્ટિ : ભાવાચાર્ય આદિની જ ભકિત
(૧૨૭) કાળલબ્ધિ મુજ મત ગણે, ભાવલબ્ધિ તુમ હાથે રે;
લડથતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે.”—શ્રી યશોવિજયજી અને આ જ કેવલ ગબીજ નથી, માટે તેનાથી બીજું બતાવવાનું કહે છે –
आचार्यादिष्वपि ह्येतविशुद्ध भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ॥२६॥ ભાવયોગી આચાર્યજી, આદિ પ્રતિ ય આ શુદ્ધ
શુદ્ધ આશય વિશેષથી, વૈયાવૃત્ય વિધિશુદ્ધ. ૨૬ અર્થ :–અને ભાવગી એવા આચાર્ય આદિ પ્રત્યે પણ, વિશુદ્ધ એવું આ જ કુશલચિત્ત આદિ, તે ગબીજ છે. તેમ જ શુદ્ધ આશયવિશેષથી તેમના પ્રત્યે વિધિયુક્ત વૈયાવૃત્ય (વૈયાવચ્ચ–સેવા) તે ચોગબીજ છે.
વિવેચન ભાવાચારજ સેવના”–શ્રી ગઢ ૬૦ સઝાય. ભાવયોગી એવા ભાવઆચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવતપસ્વી વગેરે પ્રત્યે પણ જે શુભભાવસંપન્ન ભક્તિભાવભર્યું વિશુદ્ધ કુશલ ચિત્ત વગેરે હોવું, તે
પણ ગબીજ છે. અહીં “ભાવ” શબ્દ ઉપર ખાસ ભાર મૂક્યો છે. ભાવાચાર્ય ભાવથી–પરમાર્થથી જેના આત્મામાં વેગ પરિણમે છે, જે સાચા આદિ પ્રત્યે આત્મજ્ઞાની હોઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા ગ્ય ભકિત એવા શાàક્ત યથાર્થ ભાવ-ગુણ વતે છે, એવા ખરેખરા ભાવાચાર્ય,
ભાવસાધુ વગેરે જ વંદનના અધિકારી છે,-નહિ કે દ્રવ્યલિંગ ધારણ કૃત્તિ-માર્યાદિવ–આચાર્ય આદિ પ્રત્યે પણ, આચાર્ય–ઉપાધ્યાય-તપસ્વી આદિ પ્રત્યે પણ; પત-આ જ, કુશલચિત્ત આદિ, વિરાદ્ધ-સંશુદ્ધ જે હોય, એમ અર્થ છે. તે આચાર્યાદિ જેવા વિશિષ્ટ (ખાસ ગુણુવાળા) હોય, તેના પ્રત્યે? તે કે--માવયોનિપુ-ભાવયોગીઓ એવા પ્રત્યે, –નહિ કે અધર્મજન્ય લક્ષણવાળા દ્રવ્યઆચાર્ય આદિ પ્રત્યે; કારણ કે કૂટરૂપમાં અફૂટબુદ્ધિનું પણ ખચિત અસુંદરપણું છે, તેટલા માટે. (કુડાને રૂડું માનવું છે રૂડું નથી તેટલા માટે). આ જ કેવલ યોગબીજ નથી, ત્યારે શું ?-વૈયાવૃન્યું -અને
ભ્ય),-આહાર આદિવડે કરીને. વિધિ-વિધિ પ્રમાણે, સૂત્રોક્ત વિધિયુક્તપણે-પુરુષ આદિની અપેક્ષાએ, એમ અર્થ છે. કહ્યું છે કે
___ "पुरिसं तस्सुवयारं उवयारं चप्पणे य णाऊणं।
ગુxII વાર્થિ ભાણ થાકું નિરાસં -ઈત્યાદિ. અર્થાત–પુરુષને, તેના ઉપકારને, અને પિતાના આત્માના ઉપકારને જાણીને, આજ્ઞા પાળવા ખાતર, નિરાશંસ ( કોઈ પણ ફળની આશા રહિત) રહી વૈયાવૃય કરે.” એટલા માટે જ કહ્યું–શુદ્ધાશવિરોષ - શુદ્ધ આશયવિશેષથી, શુદ્ધ ચિત્તપ્રબંધવિશેષથી.