________________
२
વિવેચન
ગ્રંથપ્રારભે મગલ, પ્રયેાજન, અભિધેય વિષય, સંબંધ આદિ કહેવા જોઈ એ, એવી શિષ્ટ પ્રણાલિકા છે. તેને અનુસરીને આ શિષ્ટ આચાર્ય આ પ્રથમ શ્લાકસૂત્ર રજૂ કર્યું... છે. એટલે કે (૧) શિષ્ટ સંપ્રદાયના પાલન માટે, (૨) વિઘ્નની ઉપશાંતિ માટે, (૩) વિચારવતની પ્રવૃત્તિ માટે, (૪) પ્રયેાજન-વિષય-સંબધ એ ત્રણ મતાવવા માટે આ શ્લેાક–સૂત્રને ઉદ્દેશ છે. ( જુએ નીચે વૃત્તિ). તેમાં—
"
· અયાગી, યાગિગમ્ય, જિનાત્તમ એવા વીરને ઇચ્છાયાગથી નમી',—એ ઉપરથી ઇષ્ટદેવતા સ્તવ (મંગલ) કહ્યું; અને ચેગ તેના દૃષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ',—એ ઉપરથી પ્રયેાજનાદિ ત્રણ કહ્યા. આમ આ ક્ષેાક સૂત્રનેા સમુચ્ચયા છે. વિશેષાથ આ પ્રકારે :
યાગાદિષ્ટસમુચ્ચય
श्रीहरिभद्राचार्यजीकृत वृत्तिनो अनुवाद :
તેમાં (આ ક્ષેાક સૂત્રના ઉદ્દેશ આ પ્રમાણે છે :-)
૧. શિષ્ટ જતેને આ સંપ્રદાય છે ક્રે— શિષ્યો કાંય ઇષ્ટ વસ્તુમાં પ્રવ`તતાં, ઇષ્ટ દેવતાના નમસ્કારપૂર્ણાંક પ્રવર્તે છે.' આ આચાય પણ શિષ્ટ નથી એમ નથી (શિષ્ટ જ છે ), એથી કરીને તે સ ંપ્રદાયના પ્રતિપાલન અથે. અને તેવા પ્રકારે કહ્યુ` છે કે—
*
शिष्टानामेव समयस्ते सर्वत्र शुभे किल ।
પ્રવર્તો સદૈવેદ્યદેવતાસ્તવપૂર્વમ્ ॥” ઇત્યાદિ. ૨. તથા ‘શ્રેયાંત્તિ દુવિઘ્નાનિ' શ્રેય કાર્યાં મહુ વિઘ્નવાળા હોય છે. કહ્યું છે કે " श्रेर्यासि बहुविघ्नानि भवन्ति महतामपि
1
असि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥
મહાજનાને પણ શ્રેય કાર્યોંમાં ઘણાં વિઘ્ના હોય છે; અને અશ્રેયમાં પ્રવૃત્ત થયેલા જાના વિઘ્ના– અંતરાયા તે કાંય ચાલ્યા જાય છે!
અને આ પ્રકરણ તેા સભ્યમૂજ્ઞાનના હેતુપણાએ કરીને શ્રેયભૂત-કલ્યાણુરૂપ છે. એથી કરીને ‘ વિઘ્ન મ હ। ’
એટલા માટે વિઘ્ન-અંતરાયની ઉપશાંતિ અર્થે.
૩. તથા પ્રેક્ષાવ તાની-જોઈ વિચારી વતનારા વિવેકીઓની પ્રવૃત્તિને અર્થે.
૪. અને પ્રયાજન આદિના પ્રતિપાદન અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે—
“ સલેમ શાસ્ત્રનું અથવા કાઈ પણ કમ'નું જયાં લગી પ્રયોજન ન કહેવામાં આવ્યુ` હાય, ત્યાં લગી તે કાનાથી ગ્રહણ થઈ શકે વારુ ?
અને અહીં જે અવિષય હોય તેનું પ્રયાજન કહેવું શકય નથી, જે વિષય હાય જ નહિં તેનુ