________________
આઠ યાગ િસામાન્ય ગ્રંથન
(૬૯)
આધ-દેહરૂપ સ્વયં જાણી રહેલા આ સમ્યગ્દૃષ્ટિ પુરુષા જ એધથી ગ્રુત થતા નથી! આવું પરમ સાહસ તે સભ્યગૂદૃષ્ટિએ જ કરી શકે!'
રત્નના સ્થિર પ્રકાશને જેમ વાયુ સ્પર્શી શકતા નથી કે એલવી શકતા નથી, તેમ સભ્યસૂષ્ટિ આત્મજ્ઞાનીના સ્થિર મેધરત્નને ઉપસ રૂપ વાયુ સ્પશી શકતા નથી કે એલવી શકતા નથી. અને એટલા માટે જ આ દૃષ્ટિના મેધ—
૧. અપ્રતિષાતી—જેમ રત્નના પ્રકાશ અપ્રતિપાતી હૈાય છે–કદી ચાલ્યા જતા નથી, તેમ આ દૃષ્ટિને ખાધ પણ અપ્રતિપાતી હાય છે, એક વાર આવ્યા પછી પાછા પડી તે નથી.
જેઠુ ન મરુતને ગમ્ય, ચ‘ચલતા જે નવિ લહે હા લાલ;
જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હા લાલ.”— શ્રી યશોવિજયજી ૨. પ્રવ માન—પ્રયાગ વગેરેની કસેટીથી જેમ રત્નની કાંતિ એકર ને એર ઝળકતી જાય છે, તેમ આ સમ્યકૂદૃષ્ટિના એધને આત્માનુભવરૂપ કાટીએ ચઢાવી પ્રયાગસિદ્ધ કરતાં તે ઉત્તરાત્તર મળવત્તર બનતા જાય છે, વૃદ્ધિ પામતા જાય છે.
"6
પાત્ર કરે નહિ. હેઠ, સૂરજ તેજે નવિ છિયે હૈા લાલ;
સર્વાં તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હેા લાલ. ”—શ્રી યોાવિજ્યજી
૩. નિરપાય—તેલ ખૂટી જવાથી દીવેા ઓલવાઇ જાય છે, પણ તેવા તેલ ખૂટી જવારૂપ અપાય (હાનિ ) રત્નને નતુ નથી, તેથી તેનેા પ્રકાશ નિરપાય-નિધિ હોય છે, કદી ઓલવાતા નથી; તેમ અત્રે બેધ પરાવલબની નહિ. હાવાથી નિરપાય હાય છે, તેને કેાઈ પણ હાનિ ખાધા પહોંચતી નથી, તે કદી એલવાતા નથી-શ્રૃઝાતા નથી; કારણ કે તેને કોઈ પર અવલંબન નથી કે જે ખસી જતાં તેને હાનિ પહેાંચે, તે તે સ્વાવલંબની-આત્માવલંબની જ છે, એટલે તે સર્વથા ખાધા રહિત છે. આવેા રત્નદીપક મનમ`દિરમાં પ્રગટયો કે ખસ શત્રુઅલ ખલાસ ! મેાહુ અધકારને સર્વનાશ ! ને અનુભવ તેજ ના ઝળહળાટ ! તે દીવે જાગ્યા તે જાગ્યા ! એલવાય જ નહિ.
“ સાહેલાં હું કુથ્રુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દ્વીપતા હૈા લાલ સા॰ મુજ મનમદિરમાંહી, આવે જો અરિખલ જીપતા હેા લાલ સા॰ મિટે તે મેહ અધાર, અનુભવ તેજે ઝળહળે હા લાલ સા॰ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નિવ ચલે હેા લાલ૦ સા॰ પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હૈ। લાલ॰ સા॰ શ્રી નયવિજય સુશિષ્ય, વાત્રક યશ ઈી પરે કહે હેા લાલ૦ ’
—શ્રી યોવિજયજી