________________
(૭૪)
ચેાગષ્ટિસમુચ્ચય
* *
એકાંતિક આત્યંતિકા, સહજ અમૃત સ્વાધીન... હે જિનજી.; નિરુપચરિત નિન્દ્વન્દ્વ સુખ, અન્ય અહેતુક પીન....હે। જિનજી.”—શ્રી દેવચ`દ્રજી ૪. અન્ય શાસ્ત્રો અકિચિત્કર—નકામા, અણુખપના થઇ પડે છે, કારણ કે અહીં અનુભવજ્ઞાનનું પ્રાતિભ જ્ઞાનનું અત્યંત પ્રખળપણું-સમ પણું હોય છે. શાસ્ત્ર તેા માત્ર માના લક્ષ કરાવી શકે છે, પણ અત્રે તે સાક્ષાત્ માની પ્રાપ્તિ છે, એટલે શાસ્ત્રાનું પ્રયેાજન રહેતું નથી.
૫. સમાધિનિષ્ઠ અનુષ્ઠાન—અહીં સ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે, સ શુદ્ધ ભાવક્રિયા આત્મસમાધિમાં પરિણમે છે.
૬. તેની સનિધિમાં વેરનાશ—આ દૃષ્ટિમાં વતા ચેગિરાજની એવી ચેગ સિદ્ધતા થાય છે, એવા યેાગપ્રભાવ પ્રવર્તે છે, કે તેના સન્નિધાનમાં–હાજરીમાં ક્રૂર હિંસક પ્રાણીઓના પણ વૈર–વિરાધ વગેરે નાશ પામી જાય છે, જાતિવૈર પણ ભૂલાઇ જાય છે !
છ, પરાનુગ્રહકર્તાપણું—આ દૃષ્ટિવાળા ચેગી પરાનુગ્રહ-પરોપકારપરાયણ હોય છે, ખીજા જીવા પ્રત્યે તે કલ્યાણુ માને ઉપદેશ કરી ઉપકાર કરે છે, અનુગ્રહુ કરે છે.
૮. વિનેચા ( શિષ્યા ) પ્રત્યે ઔચિત્યયાગ—ઉચિતતાવાળા પરમાર્થ સંબંધ ઔાય છે, કે તેથી તે વિનયવાન શિષ્યાનું અચૂક આત્મકલ્યાણ થાય.
૯. અવધ્ય સક્રિયા—અત્રે ભાવરૂપ, પરમાર્થ રૂપ જે શુદ્ધ આત્માનુચરણુરૂપ સક્રિયા હાય છે, તે અવય્ય-અમાઘ હોય છે, કદી ખાલી જતી નથી, અચૂક મુક્તિફલ આપે છે.
૮. પા દૃષ્ટિ
દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણું જી.
આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિશ સમ બેધ વખાણુ જી.’-શ્રી યાગ॰ સજ્ઝાય
આઠમી પણ દૃષ્ટિમાં બેધ ચંદ્રની પ્રભા સરખા હૈાય છે. સૂર્યને! પ્રકાશ જો કે અધિક તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, ઉગ્ર લાગે છે; અને ચંદ્રને પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હાઇ શીતલતા ઉપજાવે છે, પરમ આહ્લાદ આપે છે. ચંદ્રપ્રભા સમ બંનેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે. એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ આ સૃષ્ટિ સર્વોત્કૃષ્ટ છે, પરમ છે,
પણ
ઊંચામાં ઊંચી છે, એનાથી પર કાઇ નથી, એટલે જ એને ‘પરા’ કહી છે. ચંદ્રની જ્યેાજ્ના (ચાંદની) જેમ વિશ્વમાં રેલાઈ રહી તેને પ્રકાશમય કરી મૂકે છે, પ્રકાશમાં ન્હેવરાવે છે, તેમ અત્રે પણ બેધ-ચંદ્રની સેાળે કળા ખીલી ઊઠતાં જ્ઞાન-ચદ્રિકા