________________
આઠ યુગદષ્ટિનું સામાન્ય કથન
(૮૧) અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનાર તે ક્ષણિક નહિં, કર અનુભવ નિર્ધાર. ક્યારે કઈ વસ્તુને, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે? તપાસ.”
–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ પરિણમીવાદ જ યુક્ત
+આમ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય આત્મા માનવામાં આવે, તે તે પક્ષમાં આ ગદષ્ટિ લાભરૂપ યોગમાર્ગ ઘટતો નથી. એટલે અર્થપત્તિ ન્યાયથી “નાના પ્રકારના પર્યાયવાળા પરિણમી આત્મામાં * અવસ્થાભેદની સંગતિવડે કરીને ભેગમાર્ગને સંભવ છે.”
આત્મા દ્રવ્યથી નિત્ય છે, ને પર્યાયથી–અવસ્થાંતરથી પલટાય છે, અનિત્ય છે, તેનું પ્રગટ દષ્ટાંત-બલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે.
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.”– શ્રી આત્મસિદ્ધિ આમ પરિણામી આત્મતત્ત્વ માનવામાં આવે તે જ તેમાં આ તથારૂપ પરિણમનવાળી યોગદષ્ટિ ને ગમાર્ગની સમસ્ત ઘટના અવિકલપણે ઘટે છે, એમ આ ઉપરથી ફલિત થયું. અસ્તુ ! એ ગમે તેમ હો! આપણે હવે યોગદષ્ટિ”ના “ ઉમીલન’ સાથે આગળ વધીએ, એટલે એ આત્મતત્ત્વ કેવું છે, તેની આપોઆપ ખબર પડશે. એમાં વાદવિવાદને અવકાશ નથી.
અને આ “દષ્ટિ' સકલ ગિદશનેને સાધારણ છે, એટલા માટે જેવાઓને જેવા પ્રકારે હોય છે, તેવાઓને તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે –
यमादियोगयुक्तानां खेदादिपरिहारतः ।
अद्वेषादिगुणस्थानं क्रमेणैषा सतां मता ॥ १६ ॥ વૃત્તિઃ-ચમારા યુવાન-યમ વગેરે વેગથી યુક્તને. અહીં “યમ” વગેરે, યોગના અંગપણને લીધે “ગ” કહેવાય છે. કહ્યું છે કે – “ચમનવમાસનપ્રાણાયામ ત્યાારધારા ધ્યાનમા ડબ્દાવકાનિા” (પાતંજલ યે. સૂ. ૨, ૨૯). “ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ
આઠ અંગ છે.” તે એમ યમ વગેરે, યોગના પ્રત્યનીક-વિરોધી એવા આશયોના પરિહાર (ભાગ) વડ કરીને હોય છે. અને આ આશયો પણ આઠ જ છે. અને તેવા પ્રકારે કહ્યું છે કે –
+ " नासतो विद्यते भावो नाभावो विद्यते सत:। ઉમરા દાત્તત્વનચત્તરાશિમિ :”—ગીતા *"परिणामिन्यता नीत्या चित्रभावे तथात्मनि ॥ અવસ્થામેલ ત્યા માલ્ય હંમર: »–શ્રગબિન્દ