________________
(૨૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
એટલે કે શુદ્ધ આત્મજ્ઞાન આ શાસ્ત્રયેાગીના હૃદયમાં નિર ંતર રમી રહ્યું હાય છે, અત્યંત પરિણમી ગયું હોય છે. આમ દ્રવ્ય-ભાવ શ્રુતના તીવ્ર બેધવાળા આ શાસ્ત્રયેાગી પુરુષ આત્મજ્ઞાની સભ્યષ્ટિ એવા શાસ્રજ્ઞાતા હોય છે.
" जो हि सुएणहिगच्छइ, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुयकेवलिमिसिणो भणति लोयप्पईवयरा ॥ जो सुणांण सव्वं जाण, सुयकेवलिं तमाहु जिणा । બાળ આવા સવં નહ્મા મુòવહી તદ્દા ।''
—શ્રી કુંદકુંદાચાર્ય જીપ્રણીત શ્રીસમયસાર, “નો ાં નાગર, તો સત્યં નાળજ્જ, નો સત્યં નાળજ્જ, સો માં જ્ઞાળs |’
—શ્રી આચારાંગસૂત્ર
અર્થાત્—જે શ્રુતવડે કરીને કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે, તેને લેાકપ્રદીપકર ઋષિએ ‘શ્રુતકેવલી’ કહે છે. અને જે સર્વ શ્રુતજ્ઞાન જાણે છે તેને જન ભગવાન ‘ શ્રુતકેવલી ’ કહે છે, કારણ કે સ જ્ઞાન તે આત્મા છે, તેથી તે શ્રુતકેવલી છે.'
જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે,
જે સર્વને જાણે છે, તે એકને ( આત્માને ) જાણે છે.’
અને આમ શ્રુતજ્ઞાનને તીવ્ર એધ હાવાથી જ, આ શાસ્ત્રયેાગી જ્ઞાની પુરુષ, જ્ઞાનાચાર વગેરેના પાલનમાં સૂક્ષ્મ આત્માપયેગપૂર્વક-સતત આત્મજાગૃતિપૂર્વક અવિકલપણે પ્રવત્તી શકે છે, અને તેથી જ અત્રે આ શાસ્રયાગને અવિકલ-અખડ કહ્યો છે.
પ્રતીતિવાળી
શ્રદ્ધા
શ્રાદ્ધ-શ્રદ્દાવત—આ શાસ્રયાગી પુરુષ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાવત હેાય છે. જ્ઞાન હાય પણ શ્રદ્ધા ન હેાય તે શું કામનું ? પણ આ શાસ્રયાગી પુરુષ તે તીવ્ર શ્રુતખેાધવાળા હાઇ, તેને પરમાની-તત્ત્વાથની, આસની, આસ આગમની ને સદ્ગુરુ સત્પુરુષની શ્રદ્ધા+ અવશ્ય હોય છે. આમ તે સમ્યગ્દર્શની પુરુષ હાય છે એમ સ્પષ્ટ કર્યુ... છે.
અને શાસ્રયેગીની તે શ્રદ્ધા સ'પ્રત્યયાત્મક-સમ્યક્ તત્ત્વપ્રતીતિરૂપ અથવા અન્ય પ્રકારની– આજ્ઞાપ્રધાન હેાય છે. સુ પ્રત્યયાત્મક શ્રદ્ધા એટલે તત્ત્વની સમ્યક્ પ્રતીતિથી, ખરેખરી ખાત્રીથી ઉપજેલી શ્રદ્ધા. આવી શ્રદ્ધા તત્ત્વની બરાબર ચકાસણી–પરીક્ષા કરવાથી (Searching investigation), સાનાની જેમ કસેાટી કરવાથી ઉપજે છે. ષ--છેદ—
+ “શ્રદ્ધાનું વમાર્થાનામાÇગમતોમૃતામ્ ।
त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् ॥ "
—શ્રી સમતભદ્રાચાર્ય કૃત શ્રી રત્નકરડે શ્રાવકાચાર,