________________
આઠ યોગષ્ટિનું સામાન્ય ક્શન
( Àા. ૧૨-૨૦ )
[ આઠ ચાગષ્ટિના નામ—આધષ્ટિને યાગષ્ટ-ઉપમા. આઠ ચૈાગાંગ, આઠ આશયદોષ, આઠ ગુણુ. દૃષ્ટિની વ્યાખ્યા. આવરણ અપાયથી ભેદ—પ્રતિપાતી કે અપ્રતિપાતી ? પ્રતિપાતી તે સાપાય, અપ્રતિપાતી તે નિરવાય.—મુક્તિ પ્રતિ અખ`ડ પ્રચાણુ, ]
એમ એનું સ્વરૂપ કહી બતાવી, પ્રકૃત-ચાલુ વિષયમાં ઉપયાગી કહે છેઃ—
एतत्त्रयमनाश्रित्य
विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः ॥ १२ ॥
એ ત્રણને આભ્યા વિના, વિશેષથી તજ્જન્ય; યોગષ્ટિ કહું આ તે, સામાન્યથકી મન્ય, ૧૨.
અઃ—એ ત્રણ ચેાગના આશ્રય કર્યા વિના, વિશેષે કરીને એમાંથી જ ઉદ્ભવ પામેલી ( નીકળેલી ) એવી ચેગષ્ટિએ કહેવામાં આવે છે. અને તે દૃષ્ટિએ સામાન્યથી આઠ છે.
વિવેચન
ઉપરમાં ઇચ્છાયાગ વગેરે ત્રણ ચેાગનુ સ્પષ્ટ વષઁન કર્યું, તેનેા સીધેસીધા આશ્રય કર્યાં વિના, પણ વિશેષે કરીને એ ત્રણ યાગમાંથી જ નિષ્પન્ન થતી-નીકળતી, એવી ચાગદૃષ્ટિનું અહીં થન કરવામાં આવે છે; અને સામાન્યથી તે આઠ છે. આ આઠ યાગષ્ટિએ એ ત્રણ યાગમાં અંતર્ભાવ-સમાવેશ પામે છે. આ ચેાગષ્ટિરૂપ નદીએ તે ચેગ-પતમાંથી જ નીકળેલી છે, એટલે તેની સાથે એના ગાઢ સબધ છે, અને એટલા માટે જ આ ચેગષ્ટિની
વૃત્તિ:-તત્રયમ્—એ ત્રણને, એટલે ઇચ્છાયેગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યગને, અનશ્રિત્ય-આાશ્રય કર્યાં વિના, અં ગીકાર કર્યાં વિના, વિશેષેળ-વિશેષથી, ‘ આમાંથી આ' એવા ક્ષણવાળા વિશેષે કરીને. શુ ? તા કે પતલુદ્ધવ :-એમાંથી ઉદ્ભવ પામેલી, એ ત્રણ ચેગમાંથી જ ઉપજેલી, ચેદષ્ટય: ઉચ્ચસ્તે-યોગદૃષ્ટિ-મિત્રા આદિ કહેવામાં આવે છે.
ભ્રષ્ટી સામાન્યતતુ સાઃ—અને સામાન્યથી તે દૃષ્ટિએ આઠે છે.