________________
આઠ યોગદૃષ્ટિનું. સામાન્ય થન
(૬૩)
આવા ચારિસ જીવની ન્યાયના ઉપનય—પરમા પ્રમાણે આ સમ્યગ્દષ્ટિ સત્પુરુષા તત્ત્વનુ` પ્રતિપાદન કરનારી ઉત્તમ નિષ્પક્ષ નીતિને અનુસરે છે. આવા તે નિષ્પક્ષ વિલાએ’, સર્વ દÖનના નય–સદશ ગ્રહે છે; તે સત અવધૂતે આપ સ્વભાવમાં નિપ્ક્ષ વિલા સદા મ' રહે છે, અને લોકેાને હિતકારી-કલ્યાણકારી એવા સં જીવની ન્યાયને ચારા ચરાવી, સન્માગે ઉતારવાને નિળ પુરુષાથ સેવે છે. આવી પરમ ધન્ય પ્રવૃત્તિ તે સમ્યગ્દષ્ટિ મહાત્મા ચેાગીએ કરે છે. “દુન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે;
હિતકરી જનને સંજીવની, ચારા તેડુ ચરાવે રે...વીર.” શ્રી ચે।. ૪, સજ્ઝાય. ૧-૪
પ્રકૃત–પ્રસ્તુત વિષય કહીએ છીએ, અને પ્રકૃત તે મિત્રા આદિ ભેદથી ભિન્ન એવી ચેાગદષ્ટિ છે; અને આ આમ આઠ પ્રકારની છે, એમ ઉદાહરણ માત્ર અ’ગીકાર કરીને કહે છે :तृणगोमय काष्ठाग्निकणदीपप्रभोपमा ।
रत्नतारा र्कचन्द्राभाः सद्द्दष्टि दृष्टिष्टधा ॥ १५ ॥
વૃત્તિ:અહીં અધિકૃત–પ્રસ્તુત દૃષ્ટિને ખાધ સ્પષ્ટપણે તેના અથ ઉપરથી જ કહી દેવાય, એ રીતે તૃણુના અગ્નિકણ આદિ ઉદાહરણના સાધમ્સથી નિરૂપવામાં આવે છેઃ—સામાન્યથી સષ્ટિવાળા ચેોગીની મેધલક્ષણા દૃષ્ટિ આ પ્રકારની હોય છે: તૃણ અગ્નિકની ઉપમાવાળી મિત્રામાં, ગામય અગ્નિકણુની ઉપમાવાળી તારામાં, કાષ્ટ અગ્નિકણની ઉપમાવાળી મલામાં, દીપપ્રભાની ઉપમાવાળી દીપ્રામાં, રત્નની પ્રભા જેવી સ્થિરામાં, તારાની પ્રભા જેવી કાંતામાં, સૂર્યની પ્રભા જેવી પ્રભામાં, ચંદ્રની પ્રભા જેવી પરામાં. તુળો મચાછા િનળટીપત્રમેાપમાનતારાન્ચન્દ્રામાઃ-એવી ઉપમાવાળી આ આઠ દૃષ્ટિ છે. તેવા પ્રકારના પ્રકાશ માત્ર વગેરેથી અહીં સાધસ્ય—સમાન ધમ`પણું છે.—રે કહે છે—
૧. મિત્રામાં બેધ તૃણ અગ્નિકણ સદશ-સરખા હોય છે, તત્ત્વથી ઇષ્ટ કાર્યક્ષમ નથી હોતા—ઇષ્ટ કાર્ય કરવા સમથ નથી હેાતા. કારણ કે-(૧) સમ્યક્ પ્રયાગકાલ સુધી તેની સ્થિતિ નહિ હોવાને લીધે, અને તેના અપવીય પણાને લીધે, પટુ-દૃઢ સ્મૃતિ ખીજના સંસ્કારાધાનની ઉપપત્તિ-ધટના થતી નથી, નિપુણુ– કુશલ સ્મૃતિસ ંસ્કાર રાપાતા નથી, તેથી; (૨) અને વિકલ પ્રયાસના હેાવાપણાને લીધે, ભાવથી વનાદિ ક્રિયાના અયાગ હોય છે, તેથી.
૨. તારામાં તે ખાધ ગામથ એટલે છાણાના અગ્નિક સરખા હેાય છે. આ પણ લગભગ એવા જ હાય છે, તત્ત્વથી વિશિષ્ટ સ્થિતિ-વીયના વિકલપણાને લીધે, એથી કરીને વળી પ્રયાગકાળે સ્મૃતિપાટવની અસિદ્ધિને લીધે, તેના અભાવે પ્રયાગની વિકલતાને લીધે, અને તેથી કરીને તથાપ્રકારે તેના કાયના અભાવને લીધે. ૩. અલામાં પણ આ મેધ કાષ્ટ અગ્નિકણ જેવા, ને ઉક્ત બે મેધ કરતાં ક'ઈક વિશિષ્ટ હોય છે. તેથી અત્રે જરાક સ્થિતિ-વીય હોય છે; એટલે અહી પ્રયેગ સમયે પટુ-નિપુણુ જેવી સ્મૃતિ હોય છે; અને તે હતાં, અપ્રયેગ માત્રની પ્રીતિથી યત્નલેશને ભાવ હાય છે.
૪. દીપ્રામાં તા આ મેધ દીપપ્રભા તુલ્ય, ને ઉક્ત ત્રણ એષ કરતાં ઘણા વધારે વિશિષ્ટ હોય છે, એથી કરીને અત્રે ઉત્ર ( ત્ર, આકરા ) સ્થિતિ–વીય હોય છે, તેથી પ્રત્યેાગસમયે સ્મૃતિ પણ પદ્મ-કુશલ હાય છે. એમ ભાવથી હાવા છતાં અત્ર વદનાદિમાં દ્રવ્ય પ્રયોગ ાય છે, તથાપ્રકારની ભક્તિને લીધે અને ભેદપ્રવૃત્તિ હોય છે તેથી કરીને,