________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ શ્રવણ, ધર્મપ્રાપ્તિ વગેરેમાં ગુરૂદેવની કૃપાને ઉપચાર કરાય, તે મુખ્ય અને અનુલક્ષીને કરતે હેવાથી તે ઉપચાર મુખ્યાર્થીને બાધક થતો નથી. અને એવી રીતે સર્વ પ્રકારે યથાર્થ ભાવની વ્યવસ્થા સિદ્ધ થાય છે. ૧૫
હવે હાલમાં કહેલા ગ્રંથની ભાવના વ્યકત કરે છે. ऐदम्पर्य तु विज्ञेयं, सर्वस्यैवास्य मावतः । एवं व्यवस्थिते तत्वे, योगमार्गस्य सम्भवः ॥ १६ ॥
અર્થ:–આ અપૂર્વ ગ્રંથમાં જે કહેલું છે તે ઉપરથી એટલું સિદ્ધ થયેલું જાણવું કે આત્મા, કર્મ, ઇન્દ્રિ, શરીર વિગેરે તત્ત્વો જેવા સમ્યગુ ભાવે સિદ્ધાંતમાં કહેલા છે તેવા સ્વરૂપે હાલમાં આપણે જોઈએ છીએ. તેથી આ એગ માગ પણ તેવા આપ્ત પુરૂષથી કહેવા હેવાથી, વેગ માર્ગની પ્રાપ્તિનું રહસ્ય વ્યવસ્થિતપણે કહેલું હોવાથી તે આદરણીય છે એમ જાણવું. ૧૬
વિવેચન –આ પ્રમાણે પૂર્વ આખ્ત પુરૂએ કહેલા આગમ ગ્રંથને, હાલમાં યોગના વિષયની પ્રસ્તાવના કરતા કહેવાએલા ભાવથી એ જ પરમાર્થ ફલિત થયે કે, જ્ઞાનાવરણીયાદ કર્મ સમુદાયના સંગ વડે, અને તેના વિપાકના ઉદયમાં–ભેગ કાલમાં શરીર, ઇદ્રિય, મન, સુખ, દુઃખ વિગેરેને અનુભવ પણ જીવ (કમોધીન આત્મા ) કરે છે. એ પરમાર્થને યથાર્થ રીતે સમજવા જેવું છે, તેને બરાબર સમજીને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રમય એગના સ્વરૂપને ગુરૂ ઉપાસના વિશેષ લેગ માર્ગથી જાણીને ભવ્યત્વરૂપ
For Private And Personal Use Only