________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
જણાવે છે, તેવા પ્રકારના યાગ એટલે યાગને અમુક અંશ જે પુરૂષથી એટલે આત્માથી પ્રકૃતિના અધિકાર એટલે સત્તા નિવૃત્તિ થઈ હાય તેને અપુન ધકન્ન થાય છે. કહ્યું છે કે " पुरुवाद् विनिवृताधिकारायामपुनर्बंधत्वं लभते " આત્માથી પ્રકૃતિના એક અંશ નાશ પામતાં યથાપ્રવૃતિ કરણ તથા અપૂર્વ કરણ વડે સંસારના બીજબૂત રાગદ્વેષની ગાંઠ ભેદાતાં તે ચેગના અંશ રૂપ, મેક્ષ ગમનના પ્રાર ંભમય સમ્યગ્દર્શન નિશ્ચયથી પ્રાપ્ત કરે છે તેથી તે આત્મા અપુ નખધકતાને પામે છે. ૨૦૧
તે કેવા પ્રકારે થાય છે તે આગળ જણાવે છે:— वेलावनवनद्या - स्तदा पुरोपसंहृतेः । પ્રતિસ્રોતોનુવેન, મત્સ્યન્હેં વૃદ્ધિસંયુતઃ ॥ ૨૦૨ ||
અર્થ :-સમુદ્રમાં વેલા ( ભરતી ) થવાથી નદીનું ઉલટુ ગમન થતાં નદીના પુરમાં જલની વૃદ્ધિ થાય છે. તેવીજ રીતે પ્રકૃતિની તરફ મન તથા ઇંદ્રિયાનું જે પ્રવાહથી ગમન થતુ હતુ તે પ્રકૃતિને સબધ છોડવાથી પાછો વળેલે પિરણામ રૂપ ભાવનાના પ્રવાહ આત્મ સ્વરૂપમાં વૃદ્ધિ કરનારો થાય છે. ૨૦૨
પ્રવાહ
વિવેચન: જેવી રીતે ગગાદિ મહા નદીએના સ્રોતપ્રવાહ સમુદ્ર તરફ ગમન કરતા હતા તેથી નદીને અધેાગામી હતા. ત્યાં સુધી એ કાંઠામાં જલનુ પુર વધતુ નથી, પર`તુ સમુદ્રમાં જ્યારે વેલાગમન રૂપ ભરતી આવે છે, અને તે પાણી ઉછાળા મારતુ કાંઠા તરફ ગમન કરે છે,
For Private And Personal Use Only