Book Title: Yogabindu
Author(s): Haribhadrasuri, Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 818
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sg} માંથી ખીજ વિના અંકુર, થડ, પુષ્પ, ફળ, પત્રને અનુભવ દાપિ નથી થતા, તેવી જ રીતે કૅરૂપ બીજના અભાવમાં તથાભાવ રૂપ સ્વભાવની કલ્પના કરવા છતાં પણ ભવ પરંપરા રૂપ અંકુરાદિકને જરા પણ સભવ નથી હાતા, અને તેવી જ રીતે અન્ય રૂપ ક દલના અભા વમાં તથાલાવ રૂપ હેતુની કલ્પના કરતા મુકતાત્માને સ'સારમાં જન્મ મરણુ રૂપ ભવ પરંપરા ન જ અને. તે કારણે એમજ નિશ્ચય થાય છે કે બૌધ્ધા તથા નયાચિકા, વેદ્યાંતિકા, અદ્વૈતવાદિ વિગેરેએ જે ભવ પરપરામાં તથાભાવરૂપ હેતુની કલ્પના કરેલી છે તે આત્માથી અન્ય કં દલની આત્માની સાથે સંચાગવાળી સત્તા જ્યાં વર્તે છે ત્યાં ફળવાલી થાય છે. જે નથી થતી–આચરવા યાગ્ય નથી. તેમ નિશ્ચય માનવું, ૫૨૩ - હવે તે વાતને સમાપ્ત કરતા આચાર્ય ભગવત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે કે— एवमाद्यत्र शास्त्रज्ञै - स्तत्त्वतः स्वहितोद्यतैः । माध्यस्थ्यमवलम्ब्योचै-रालोच्यं स्वयमेव तु ॥५२४॥ અથ આ પ્રમાણે યોગશાસ્ત્રનુ સ્વરૂપ શાસ્ત્રના વિચારોએ પેાતાના હિત માટે માધ્યસ્થ્ય ભાવનું અવલખન કરીને તત્ત્વની પર્યાàાચના કરીને પેાતાની મેળેજ વિચારી લેવું જોઈએ. ૫૨૪ વિવેચન—એ પ્રમાણે પ્રત્યક્ષ આદિ પ્રમાણુથી તથા શાસ્ત્રના અનુભવથી અને ઇંદ્રિય મનવર્ડ ગોચર કરાતા પદ્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 816 817 818 819 820 821 822 823 824 825 826 827