Book Title: Yogabindu
Author(s): Haribhadrasuri, Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 822
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૮૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રોમાં દર્શનકારેના ભિન્ન ભિન્ન વિચારે અને મતાની સૂક્ષ્મ દ્રષ્ટિ પૂર્વક મીમાંસા કરીને, તેમાં આવતા વિસંવાદને (વિરૂદ્ધ વિચારને) જુદા પાડીને, આવા વાકયેાની યથા સમીક્ષા કરીને, આ યાગબિન્દુ ગ્રંથમાં સારી રીતે સંગ્રહ કરીને પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વર ભગવંતે શુભ કર્મ રૂપ મહાન્ પુણ્યાનુબંધિ પુન્ય આ ગ બિન્દુ વિચારણારૂપ પરોપકાર કરવાની ભાવના રૂપ સારા અધ્યવસાયના ચેગવર્ડ મેળવ્યુ છે. તે પુન્યના મહાન ખલવડે (ભગવાન હરિભદ્ર સૂરિવર જગતને એવા પ્રકારના આશિર્વાદ આપે છે કે) જગતના ભવ્ય જીવાત્માએના સસાર ભ્રમણના કારણુ રૂપ જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વિગેરે અધકારના નિત્ય વિરહ એટલે . અભાવ થાવ અને તેમના રાગદ્વેષ માહ રૂપ આવરણથી આત્મ સ્વભાવરૂપ યાગમય વિવેક જ્ઞાનરૂપ લેાચન (બંધ થયેલા છે તે ઉઘડીને ) વકવર ભાવને ભજનારા થાવ. તે વડે સમ્યગ્ જ્ઞાન દન ચારિત્ર રૂપ ભાવ યાગ રૂપ લેાચન ઉઘડીને વિકાર થાવ, તેથી તે ભવ્યાત્મા જગતના હેય, જ્ઞેય, ઉપાદેય પદાથેનેિ યથા સ્વરૂપે જાણેા, ને સંસારના નાશનું સફલ કારણુ સમ્યગ્ જ્ઞાન દન ચારિત્ર રૂપ ભાવયેાગ રૂપ વાચન વિશ્ર્વર ભાવને પામે. અહિં ગ્રંથની પૂ`તા થતા છેલ્લા ાકમાં વિરહ પદ્મ આવે છે તે ચિન્તુથી ભગવાન હરિભદ્રસૂરિ કે જે ૧૪૪૪ ગ્રંથ રત્નના સૂત્રધાર શ્રી યાકિની મહા સાધ્વીથી પ્રતિમાધ પામીને જૈનાચાય શ્રી જિનભદ્રં -સૂરિના શિષ્ય થયા હતા, તેથી આ યાગબિન્દુ નામક · For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 820 821 822 823 824 825 826 827