________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપરિણામિત્વનું સમાન પણું છે. તેમજ બૌદ્ધોને આત્માદિ ધન્ય ક્ષણિક હેવાથી પરિણામીત્વને અભાવ છે. તેવી જ રીતે શુદ્ધાત કે કેવલત વાદીઓના મતે આત્માદિ અપરિણામી માનેલ હોવાથી ભવ પરંપરાની અસિદ્ધતામાં બંનેને હતુનું સમાનત્વ જ છે. કહેવાનો એ સાર છે કે જેવી રીતે બૌદ્ધો આત્માને ક્ષણિક છવી માને છે, તેને અન્ય પરિણામ રૂપ પર્યાય થવામાં હેતુને અભાવ સિદ્ધ છે. તેવી જ રીતે શ્રદ્ધાદ્વૈત વેદાંતિકાને એકાંત નિત્ય અવિચલિત કુટસ્થ આવભાવી આત્મા માન્ય હોવાથી પરિણમીત્વનો અભાવ છે, તે કારણે તેમના મતમાં પણ બ્રહ્મ સ્વરૂપ આત્માને ભવ પરંપરામાં હેતને અભાવ બૌદ્ધોની સમાન જ ન્યાય યુક્તિથી આવે છે. એટલે પરિણામી ભાવ વિના ભવ પરંપરાનો અભાવ જ આવે છે. તે ભવપરંપરામાં પ્રધાન પ્રકૃતિને કદાચિત્ હેતુ કલ્પીએ તે પણ કેવલાત્મવાદી કે પુરૂષાદ્વૈતવાદી અને સૌગત (બુદ્ધો) ને સમાનભાવે દે આવે છે, કારણ કે તે આત્માને ભવની પરંપરા ચાલવામાં “શા રાષ” તે વરતુઓને તેવા પ્રકારો સ્વભાવ હેતુ ભાવે રહેલ છે તેમ તમારી કલ્પના છે, એટલે તથાભાવ વિના આત્માને ભવમાં ભાખવામાં અન્ય બીજે હેતુ મા નથી, તેથી તથાભાવજ મુખ્ય હેતુ કપાય છે. તેવી જ રીતે તેઓએ માનેલા અપરિણામી ભાવથી અન્ય જે પરિણામીભાવ કહેવાય છે તેવા પ્રકાર તથા ભાવરૂપ સ્વભાવ છે તેને જ આત્માના ભાવ પરંપરામાં કારણ રૂપ કર્મ બંધ થવામાં હેતુતા અવશ્ય થશે. પર૨
For Private And Personal Use Only