________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૯
આ સ’પ્રજ્ઞાન સમાધિનું ફળ કેવળજ્ઞાન કેવળ દર્શીન
છે. ૪૦
હવે ત્યાર પછી આત્માની કેવી અવસ્થાએ પ્રાપ્ત થાય તે જણાવે છે—
असम्प्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः । निरुद्धाशेषदृत्यादि, तत्स्वरूपानुवेधतः ॥ ४२१ ॥
અ—આ સંપ્રજ્ઞાત ચૈાગ પછી છેલ્લા ચાગને અસંપ્રજ્ઞાત–સમાધિ ચાગ અન્ય દનવાળાઓ કહે છે. તેના અળથી સર્વ ખાકીના કર્મ દલના અનુક્રમે ક્ષય કરતાં સ મન, વચન કાયાની જે પ્રવૃત્તિ છે તેના છેવટે રાધ કરીને માહ્યાવસ્થાને સિદ્ધ કરે છે. ૪૨૧
વિવેચન—જે સંપ્રજ્ઞાત યાગનું સ્વરૂપ આગળ કહેવાયું છે તેથી વિલક્ષણ સ્વરૂપ છે. જેનું તે અસ‘પ્રજ્ઞાત ચાગ જેને પૂર્ણ થયેલા છે, એવા સર્વજ્ઞો કૈલિત્વની સ્થિતિ પ્રાપ્ત થયા પછી છેવટે અસ પ્રજ્ઞાત સમાધિ ચૈત્રને પ્રાપ્ત થાય છે. તે અસંપ્રજ્ઞાત સમાધિમાં મન, વચન, કાયાની વૃત્તિ-વ્યાપારને નિષ ચેગી કરે છે, એટલે, મન, વચન, કાયાની વૃત્તિના રોધ થવાની સાથે તેના બીજ રૂપ ક ખ ધના પણ્ નાથ થાય છે. તે આત્માની તે અસપ્રજ્ઞાત રૂપ આ ચેગના પ્રભાવથી કદલથી ભિન્નતા થતાં સંપૂર્ણ જ્ઞાન દશ ન ચારિત્રના એકત્વ રૂપ એક ધારાયે શુદ્ધ પર્યાયની પ્રવૃત્તિ થાય છે. એટલે આ સમાધિમાં સર્વ પુદ્ ગત સંબંધી થનારી વ્યાપારની પ્રવૃત્તિ નષ્ટ થાય છે, અને
For Private And Personal Use Only