________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન–ઉપર જણાવ્યા પ્રમાણે આત્મામાં અન્ય એટલે પુદગલરૂપ કર્મદલને સંગ કરી રાગ દ્વેષના પરિણામ એગે કર્મરૂપે નિકાચિતભાવે બાંધેલા ઉદય આવે ભગવાય તેવા કર્મબંધનની યોગ્યતા જે અનાદિ કાલથી જીવના અશુભ પરિણામીક ભાવે રહેલી હતી તે ભવિતવ્યતાના ચગે આત્માથી દૂર થવાથી તેવી કર્મબંધનની એગ્યતા વિનાને આત્મા થયે છતે મેક્ષ માર્ગ ગમનની ગ્યતાવડે આત્માને જે સહજ સ્વભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વીર્ય અને ઉપયોગરૂપ સ્વભાવ ધર્મ કે જે સત્તા રૂપે આવરણથી ઢંકાયેલા રહેલ છે. પણ આરોપિત ભાવે ઉપચાર ભાવ વિના રહે છે, તે આવરણ દૂર થતા વ્યવસ્થિત ભાવે પ્રગટ થાય છે, તેથી સર્વ પ્રકારની ઉત્સુકતા એટલે ચંચળતા-મન વચન કાયાની અસ્થિરતા પૂર્વ કાલમાં હતી તેને ત્યાગ થાય છે. વાયુના સંગથી પાણીમાં જે ઉછાળા-કલેલ પ્રગટે છે તેથી સમુદ્રમાં ક્ષોભ ભાવ દેખાય છે, તેવી રીતે મનની ચંચળ તાથી આત્મામાં ક્ષોભ થાય છે, તે ક્ષોભતારૂપ ચંચળપણું નાશ પામવાથી એટલે સંકલ્પ વિકલ્પ દૂર થવાથી શમ ભાવ રૂપ સમતા ગવડે સ્થિરતા પ્રાપ્ત થાય છે. સ્વયંભૂરમણ સમુદ્રના ઉંડાણ જેવી આવી સ્થિરતાથી કર્મબંધરૂપ યોગ્યતા દૂર થવાથી આત્મા સ્વસ્વરૂપને ફતા સર્વ ભાવને જ્ઞાતા થઈને શાશ્વતી સ્થિરતા પ્રાપ્ત કરે છે. ૫૦૩
ચોગથીયા કલમાં હતી સરળતા-મન
તે વાત આગળ જણાવતાં કહે છે –
For Private And Personal Use Only