________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેલે છે, એટલે કેટલાક પૂર્વ કાલના કારણક સ્વભાવે
જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાં સુધી હોય છે, તે સર્વ સ્વભાવે કારણને અભાવ થતા નાશ પણ પામે છે, એવું અહિં આપણી દષ્ટિમાં આવતા સ્થૂલ પદાર્થોમાં પણ ઘણુંએ જોવાય છે, જેમકે ઘટ ઘર વિગેરે પદાર્થોમાં નવી નતાના ત્યાગથી જેમ પ્રાચીનતા અનુભવાય છે, તેવી જ રીતે ઘટાદિકમાં પ્રાચીનત્વ સિદ્ધ થાય છે. તેવી જ રીતે ઘટમાં ઘટત્વ પણ સિદ્ધ થાય છે, તેમ આત્મામાં કર્મની યોગ્યતા કારણીક સ્વભાવથી છે, જેમકે બાલકપણું, વૃદ્ધપણું, અબલતાપણું વિગેરે નવા નવાપણું અનુભવાય છે, પણ તેવી કર્મબંધ સંબંધિ યોગ્યતા સ્વભાવ નાશ પામતાં. નવા કર્મના બંધને અભાવ થતાં સહજ સ્વરૂપે નિરાવરણ થયેલે આત્મા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વયોદિ. ગુણથી યુક્ત સિદ્ધિ ભાવ સહજ સ્વભાવ અનુભવે છે. ૫૦૧
તેવા પ્રકારે અહિં સમાવવામાં આવે છે :नबताया न चात्याग-स्तथा नातत्वभावता । घटाइने न तनाव, त्यालभका प्रमा॥ ५०२ ॥
અર્થ-જ્યાં નવીનતા પદાર્થો રૂપે વસ્તુમાં સ્વીકારાય નહિ ત્યાં વસ્તુમાં તેની તેવા પ્રકારની સ્વભાવતાને સ્વીકાર પણુ નજ થાય, જેમ ઘટાદિકમાં તેવી નવીનતાને અનુભવ ન થાય તે તે ભાવને પ્રમાણપણું નજ આવે. પણ આ ઘટ નવે છે, આ જુને છે એમજ અનુભાવથી પ્રમાણતા આવે. છે. ૫૦૨
For Private And Personal Use Only